ઉચ્ચ શિક્ષિત લોકો માટે રિઝર્વ બેંકમા ભરતી : ડેટા એનાલિસ્ટ, કન્સલ્ટન્ટ, ઓડિટર સહીત વિવિધ 39 જગ્યાઓ માટે 3 ઓગસ્ટથી ઓનલાઇન અરજી કરી શકાશે : અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2020

316

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઉચ્ચ શિક્ષિત લોકો માટે ભરતી કરવાનું આયોજન કરાયું છે.1 એપ્રિલ 2020 ની એમ્પ્લોયમેન્ટ નોટિસમાં જણાવાયા મુજબ ડેટા એનાલિસ્ટ ,કન્સલ્ટન્ટ ,ઓડિટર ,સહીત વિવિધ 39 જગ્યાઓ માટે ભરતી કરવાની છે.જે માટે 3 ઓગસ્ટથી ઓનલાઇન અરજી કરી શકાશે

અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2020 છે.વિશેષ માહિતી @rbi.org.in દ્વારા મળી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now