ગુજરાતને કેન્દ્ર સરકાર પાસેથી GSTની આવક નીમિતે 14 હજાર કરોડ મળ્યા છે. રાજ્યને થતી આવકનાં 14 ટકા વધારા સાથે કેન્દ્ર આ રકમ ચૂકવશે.આપને જણાવી દઇએ કે,કેન્દ્ર સાથેની સમજૂતી મુજબ ગુજરાતને જીએસટીની આવક થઇ હોય તેના 14 ટકા પ્લસ કરી કેન્દ્ર ગુજરાતને GST પેટે રકમ ચૂકવે છે,જે હાલ 14000 કરોડ થાય છે.આપને જણાવી દઇએ કે,સરકારની તિજોરીમાં વર્ષ 2019-20ની આવક 1034 કરોડ થઇ હતી.1 જુલાઇ – 2019 થી જીએસટીનો અમલ શરુ થયો છે. ગુજરાતને કોરોનાનાં કપરાકાળમાં કેન્દ્ર તરફથી GST સહાય મળતાં રાજ્યની તિજોરીનું ભારણ હળવું થયું છે.
કો૨ોના મહામા૨ી વચ્ચે આવકની મુશ્કેલી અનુભવી ૨હેલા ૨ાજયને માટે કેન્દ્રએ રૂા.૧,૬પ,૩૦૨ ક૨ોડની જીએસટી કમ્પશેસન ૨કમ છુટી ક૨ી છે જે ગત વર્ષના આ સમયગાળા ક૨તા બમણી છે.
નાણામંત્રાલયે જાહે૨ ર્ક્યુ છે કે,૨૦૧૮-૧૯માં ૨ાજયોને જીએસટી લાગુ ર્ક્યા બાદ જે આવકમાં ખોટ ગઈ છે તેના વળત૨રૂપે કેન્દ્ર સ૨કા૨ે પાંચ વર્ષ સુધી આ ખોટ ભ૨પાઈ ક૨વા માટે ખાત૨ી આપી છે અને તેમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં રૂા. ૯પ૪૪૪ ક૨ોડ ૨કમ ૨ાજયોને આપી હતી જે આ વર્ષે વધીને રૂા.૧,૬પ,૩૦૨ ક૨ોડ થઈ છે.
સૌથી વધુ ૨કમ પાંચ મોખ૨ાના સ્ટેટને મળી છે,જેમાં મહા૨ાષ્ટ્રને રૂા. ૨૩૩ ક૨ોડ, કર્ણાટક ૧૮૬૨૮ ક૨ોડ, ગુજ૨ાતને રૂા.૧૪૮૦૧ ક૨ોડ,તામિલનાડુ રૂા. ૧૨૩૦પ ક૨ોડ અને પંજાબને રૂા. ૧૨૧૮૭ ક૨ોડની ૨કમ મળી છે.જયા૨ે સૌથી ઓછી ૨કમ મેઘાલયને મળી છે. જેને રૂા.૧પ૭ ક૨ોડની કેન્દ્રએ વળત૨ ૨ાશી પુ૨ી પાડી છે. દેશના પાંચ ૨ાજયો મણીપુ૨, મિઝો૨મ, સિકકીમ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશની જીએસટી ૨ાશિમાં કોઈ ખોટ ગઈ નથી.


