મેષ- આર્થિક દૃષ્ટિએ મજબૂતી આવશે.વ્યસ્ત રહેશો.મહેમાન આવી શકે છે.
વૃષભ- ખૂબ વ્યસ્તતા રહેશે. વૃદ્ધ લોકોને મળશો. ધનલાભ થશે.
મિથુન- દોડધામ વધી શકે છે. કરિયરમાં યોગ્ય દિશા મળશે. ગુસ્સાને કાબૂમાં રાખો.
કર્ક- નોકરીમાં જવાબદારીઓ વધશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લીલું ફળ દાન કરો.
સિંહ- તમને થોડી સારી માહિતી મળશે. ઘરમાં વ્યસ્તતા રહેશે. ધન ખર્ચમાં વધારો થશે.
કન્યા- દિવસ આળસથી ભરપુર રહેશે. પરિવારમાં સમૃદ્ધિ મળશે. કરિયરની સમસ્યાઓ હલ થશે.
તુલા- ધન પ્રાપ્તિ થશે. મોટા પદની પ્રાપ્તી કરવાના યોગ છે. બાળકોની પ્રગતિનો યોગ છે.
વૃશ્ચિક- મહત્વપૂર્ણ કાર્ય બગડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જીવનસાથીની સલાહથી જ કામ કરો.
ધનુ- કરિયરમાં કેટલાક પરિવર્તન આવશે. અટકેલા કામ પૂરા થશે. વાણી નિયંત્રિતમાં રાખો.
મકર- સંપત્તિની સમસ્યા હલ થશે. નોકરીમાં પરિવર્તન આવી શકે છે. તમારી યોજના કોઈને ના કહેશો.
કુંભ- કારકિર્દીમાં તમને મોટી સફળતા મળશે. ધન લાભના યોગ છે. માન-સન્માન વધશે.
મીન- સંબંધોમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ધન ફસાઈ શકે છે. લીલું ફળ દાન કરો.