અમિતભાઈની તબિયત સ્થિર છેઃ રોજિંદી કાર્યવાહી કરી રહ્યા છેઃ એઇમ્સ

286

નવી દિલ્હીઃ અમિતભાઈ શાહને લઈને AIIMS દ્વારા મેડિકલ બુલેટીન જારી કરાયું.અમિતભાઈને થાક- શારીરીક દુખાવાની ફરિયાદ.તબિયત સ્થિર અને સારી છે. હોસ્પિટલમાંથી પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે.અમિતભાઈનો કોવિડ-૧૯ના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.એકાદ દિવસમાં જ રજા અપાશે તેમ મનાય છે.સામાન્ય રીતે કોરોનાના દર્દીને કોરોનામાંથી બહાર આવ્યા પછી છાતી,પીઠ,પગ સહિત શરીરમાં દુખાવો થતાં હોય છે.જોકે તેમાં કોઈ ચિંતાનું કારણ હોતું નથી.

Share Now