વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમનો કુદરત પ્રત્યેનો લગાવ દર્શાવવામાં આવ્યો છે.વડા પ્રધાનના નિવાસસ્થાનમાં મોરને નિહાળી રહ્યા છે.તેઓ જુદા જુદા સ્થળોએ મોરને હાથ વડે વટાણા ખવડાવી રહ્યા છે.
મોદી લોનમાં ચાલતા નજરે પડે છે.તેમણે એક કવિતા પણ શેર કરી છે,જેમાં તે મોર,ભોર,શાંતિ,સુખ અને મૌનનું મહત્વ સમજાવે છે.મુરલીધર,જીવાત્મા,શિવત્મ અને અંતર્મન વિશે પણ વાત કરવામાં આવી છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી કવિતા
ભયો ભયો, બિન શોર,
મન મોર, ભયો વિભોર,
રગ-રગ હૈ રંગા, નીલા ભૂરા શ્યામ સુહાના,
મનમોહક, મોર નિરાલ
રંગ હૈ, પર રાગ નહીં,
વિરાગ કા વિશ્ર્વાસ યહી,
ન યાહ, ન વાહ, ન આહ,
ગુંજે ઘર-ઘર આજ ભી ગાન,
જિયે તો મુરલી કે સાથ
જાય તો મુરલીધર કે તાજ
જીવાત્મા હી શિવાત્મા,
અંતર્મન કી અનંત ધારા,
મન મંદિર મેં ઉજીયારા સારા,
બિન વાદ-વિવાદ, સંવાદ
બિન સૂર-સ્વર, સંદેશ
મોર ચહકતા મૌન મહકતા