By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોટેરા સ્ટેડિયમમાં બે ડીવાયએસપી ખૂલ્લેઆમ બાખડયા : ગાળાગાળી પર ઉતરી આવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મોટેરા સ્ટેડિયમમાં બે ડીવાયએસપી ખૂલ્લેઆમ બાખડયા : ગાળાગાળી પર ઉતરી આવ્યા
AhmedabadGeneralGujarat Now

મોટેરા સ્ટેડિયમમાં બે ડીવાયએસપી ખૂલ્લેઆમ બાખડયા : ગાળાગાળી પર ઉતરી આવ્યા

HM News
Last updated: 23/02/2020 12:42 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ,તા.૨૩
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં આવેલી પોલીસ પોલીસ વચ્ચે જ બબાલ થઈ છે. અહીં મુખ્ય ગેટ પર ફરજ બજાવતા ડીવાયએસપી વ્યાસે અન્ય ડીવાયએસપી સૈયદની ગાડીને રોકી હતી. ડીવાયએસપી સૈયદ પાસ વગર એમના પુત્રને સાથે લઈને આવ્યાં હતા. જેને કારણે બંને અધિકારી વચ્ચે ઘર્ષણ સર્જાતા જાહેરમાં ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા.
મોટેરા સ્ટેડિયમ ખાતે હજારોની સંખ્યામાં પોલીસકર્મીઓ અને અધિકારીઓ હાજર છે. ત્યારે આજે સવારે જામનગરનાં ડીવાયએસપી એ.બી.સૈયદ સરકારી ગાડીમાં આવી પહોંચ્યા હતા. ગેટ પર ડીવાયએસપી ડી.એમ.વ્યાસ હાજર હતા. જ્યારે ડીવાયએસપી સૈયદની ગાડીની તપાસ કરી ત્યારે તેમા એક ખાનગી વ્યક્તિ હતો એનો પાસ માંગવામાં આવ્યો હતો. આ વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ ડીવાયએસપી સૈયદનો પુત્ર હોવાનું લોકોએ જણાવ્યું હતું.
ડીવાયએસપીએ ગાડી કેમ રોકી તેમ કહીને ડીવાયએસપી સૈયદ ગાડીમાંથી ફિલ્મી સ્ટાઈલે નીચે ઉતર્યા અને બબાલ કરવા લાગ્યા હતા. જેથી ડીવાયએસપી વ્યાસ પણ આવેશમાં આવી ગયા અને પોતે ફરજ નિભાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં ગાળાગાળી થતા જ આઇપીએસ અધિકારીઓ વચ્ચે પડયા હતા અને સમગ્ર મામલો થાળે પાડયો હતો. આખરે ડીવાયએસપી સૈયદની ગાડી બહાર રવાના કરીને એમને એન્ટ્રી આપવામાં આવી હતી.

10 લાખનો સુટ, અઢી લાખનો ટ્રેકસુટઃ યુધ્ધ બાદ પણ પુતિનની લાઈફ સ્ટાઈલમાં કોઈ ફેરફાર નથી થયો
અટકળોનો અંત : સપાએ કરી સત્તાવાર જાહેરાત,આ બેઠક પરથી ચૂંટણી લડશે અખિલેશ
હૈદરાબાદ ગેંગરેપ કેસમાં હાઇકોર્ટની વિચિત્ર શરત : AIMIM- MLAનો આરોપી પુત્ર ગુનાનું પુનરાવર્તન ન કરે તે માટે માં પાસે બાહેંધરી માંગી
ચલથાણ થી 213 નંગ વિદેશી દારૂની બોટલો સાથે કિશોર ઝડપાયો
ભાજપને ઝટકો : બાહુબલી નેતાના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું, આખાબોલા નેતા મધુ શ્રીવાસ્તવ જોતા રહ્યા અને કોંગ્રેસે બાજી પલટી દીધી
TAGGED:ગાળાગાળી પર ઉતરી
Share This Article
Facebook Email Print
Previous Article બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષે ૮૨ હજાર વિદ્યાર્થીનો ઘટાડો..!!
Next Article રાહુલ ફરી કૉંગ્રેસના વડા બને : સલમાન ખુરશીદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up