By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદી અને ટ્રમ્પ કાર્યક્રમના એન્ટ્રી ગેટ પાસે ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મોદી અને ટ્રમ્પ કાર્યક્રમના એન્ટ્રી ગેટ પાસે ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરી
AhmedabadGeneralGujarat Now

મોદી અને ટ્રમ્પ કાર્યક્રમના એન્ટ્રી ગેટ પાસે ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરી

HM News
Last updated: 24/02/2020 2:42 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ,તા.૨૪
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાફલો જે ગેટથી મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો તે ગેટ પાસે આવેલા ઝૂંપડામાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
મોટેરા ખાતે વણઝારાના ઝાપરામાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ મકાન મોટેરા સ્ટેડિયમથી માત્ર ૪૦૦ મીટર દૂર હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ડૉક્ટરો રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ સંયમતાથી કરે : અમિતભાઈ શાહ
સુરત : સુમુલ વાહન સાથે પોલીસ પાયલોટીંગ કરી શહેરના દરેક ખૂણામાં 13 લાખ લીટર દૂધ વિતરણ કરાયું
વલસાડ : 75 દિવસ પછી આજથી મોલ્સ, હોટલો, રેસ્ટોરન્ટ ખુલશે
ડરવાની જરુર નથી, તમે કોઈ ગુનો નથી કર્યો, નવાબ મલિકે શાહરુખખાનને કરી અપીલ
સુરતના પ્રતિષ્ઠિત લક્ષ્મી ડાયમન્ડમાં હીરા બદલી લઈ 23 લાખની ઠગાઈ
TAGGED:એન્ટ્રી ગેટ પાસે ઝૂંપડા
Share This Article
Facebook Email Print
Previous Article વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત પ્રથમ મેચ હાર્યું… ૩૬૦ પોઈન્ટ્સ સાથે અવ્વલ નંબરે
Next Article અજાણ્યા યુવકની લાશ મળી આવતા ખળભળાટ, હત્યાની આશંકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up