નર્મદા : ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે.ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે.મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પક્ષમાંથી રાજીનામું મોકલ્યું છે.તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોથી પક્ષને નુકસાન ન પહોંચે તે કારણ આપીને પક્ષને રાજીનામું સોંપ્યું છે.તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે.
ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે.ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે.મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પક્ષમાંથી રાજીનામું મોકલ્યું છે.તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોથી પક્ષને નુકસાન ન પહોંચે તે કારણ આપીને પક્ષને રાજીનામું સોંપ્યું છે.તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે.