By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તાપસી પન્નુની ‘થપ્પડ’ને એક પણ કટ વગર સેન્સરબોર્ડે ‘યુ’ સર્ટિફિકેટ આપ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Breaking News > તાપસી પન્નુની ‘થપ્પડ’ને એક પણ કટ વગર સેન્સરબોર્ડે ‘યુ’ સર્ટિફિકેટ આપ્યું
Breaking NewsEntertainmentGeneralNational

તાપસી પન્નુની ‘થપ્પડ’ને એક પણ કટ વગર સેન્સરબોર્ડે ‘યુ’ સર્ટિફિકેટ આપ્યું

HM News
Last updated: 25/02/2020 2:38 PM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ,તા.૨૫
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની આગામી ફિલ્મ ‘થપ્પડ’ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ્સ યોજવામાં આવ્યું હતું અને ફિલ્મની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મને સેન્ટર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને એક પણ કટ વગર અનરિસ્ટ્રિક્ટે સર્ટિફિકેટ આપ્યું છે.
ડિરેક્ટર અનુભવ સિંહાની આ ફિલ્મ ૧૪૪.૨૮ મિનિટની છે. ફિલ્મમાં તાપસી ઉપરાંત પવેલ ગુલાટી તથા કુમુદ મિશ્રા મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને અનુભવ સિંહા તથા ભૂષણ કુમારે પ્રોડયૂસ કરી છે.
આ ફિલ્મ ડોમેસ્ટિક વાયોલન્સ પર આધારિત છે. તાપસીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડોમેસ્ટિક વાયલોન્સ મોટાભાગના ઘરોમાં થાય છે પરંતુ લોકો એમ કહેતા હોય છે કે આ બધું તેમના ઘરમાં નથી થતું. અપર મિડલ ક્લાસ તથા એજ્યુકેટેડ લોકો આવું કરતા નથી. આ ફિલ્મમાં તાપસીને તેનો પતિ થપ્પડ મારે છે અને પછી તે પતિ સાથે રહેવા માગતી નથી. તેના પર આ ફિલ્મ આધારિત છે.

TAGGED:'યુ' સર્ટિફિકેટ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હી હિંસાને પગલે અનુપમ ખેરે રોષ વ્યક્ત કર્યો, કહ્યુ : જિંદગીને સસ્તી ના બનાવો
Next Article રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગી ધારાસભ્ય કોટવાલનો દાવો, ‘મને પણ ભાજપે ઓફર કરી’તી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up