By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘બેટી બચાવો’ના અમલીકરણ માટે નાટક, રેલી, ગ્રામસભા સહિતના કાર્યક્રમો યોજાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Breaking News > ‘બેટી બચાવો’ના અમલીકરણ માટે નાટક, રેલી, ગ્રામસભા સહિતના કાર્યક્રમો યોજાશે
Breaking NewsGeneralNational

‘બેટી બચાવો’ના અમલીકરણ માટે નાટક, રેલી, ગ્રામસભા સહિતના કાર્યક્રમો યોજાશે

HM News
Last updated: 25/02/2020 2:54 PM
HM News
6 years ago
Share
SHARE

રાજકોટ,તા.૨૫
ભારત સરકાર દ્વારા ઘટતા સ્ત્રી જાતિદરને નિયંત્રણમાં લેવા તેમજ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે સમગ્ર રાજ્યમાં *બેટી બચાવો, બેટી પઢાઓ* યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના અન્વયે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. કલેક્ટરએ કલેકટર કચેરીના પ્રાંગણમાં *બેટી બચાવો, બેટી પઢાઓ*નો શુભસંદેશો પ્રદાન કરતી આકર્ષક રંગોળીનું નિર્માણ કરાવી કલેકટર કચેરીએથી જ બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાનો પ્રારંભ કર્યો હતો. ભારતમાં વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૦ થી ૬ વર્ષના વયજૂથમાં પ્રતિ ૧૦૦૦ દીકરાઓ દીઠ દીકરીઓની સંખ્યા ૯૧૮ છે.જે અત્યાર સુધીની દીકરીઓની સૌથી ઓછી સંખ્યા છે. ગુજરાતમાં દીકરાઓ દીઠ દીકરીની સંખ્યા ૮૯૦ છે.અને રાજકોટમાં દીકરીની સંખ્યા ૮૬૯ છે. જે સરકાર માટે ચિંતાનો વિષય છે. તેમ કલેકટરએ જણાવ્યું હતું.
આ બેઠકનું સંચાલન કરતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.જનકસિંહ ગોહિલ યોજનાના અમલીકરણ માટેના આગામી એક્શન પ્લાન રજુ કર્યો હતો.જે અંતર્ગત આગામી સમયમાં લોકોમાં આ સંદેશનું અમલીકરણ થાય તેવા હેતુથી બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાને પ્રદર્શિત કરતોઆકર્ષક રથ, નાટક, રેલી, સૂત્ર લેખન, ગ્રામ સભા અને જૂથ મિટિંગનું આયોજન કરવામાં આવશે. આ એક્શન પ્લાનમાં ઘણા રચનાત્મક પગલાંઓ લેવાનું માર્ગદર્શન જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાએ પ્રદાન કર્યું હતું, કલેકટરએ પણ યોજનાના અમલીકરણ માટેના વ્યુહાત્મક સુચનો આપ્યા હતા. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ડો.શ્રુતિ મહેતાસંકલિત બાળ વિકાસ યોજનાના કો-ઓર્ડીનેટર વિજયભાઈ વ્યાસ અને અધિકારી યુ.ડી.કાસાણી, દહેજ પ્રતિબંધક કિરણ મોરીયાણી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

TAGGED:ગ્રામસભા સહિતના કાર્યક્રમો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈડરીયા ગઢ પરથી ૧૫૦૦ વર્ષ પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી
Next Article મોલની લિફ્ટ મધરાતે ખોટકાતા ૯ લોકો અડધો કલાક ફસાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up