સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલમાં 21 જાન્યુઆરીના રોજ સવારે 11.30 કલાકે એસઆઈએ પ્રમુખ વી.ડી.શિવદાસનની અધ્યક્ષ સ્થાન હેઠળ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગત સભાનું વાંચન,આવક જાવક ના હિસાબો રજૂ કરવા ,ઉદ્યોગપતિના આવેલા સૂચન અને ચર્ચા વિચારણા તથા એસ્ટેટના ડેવલોપ માટે પ્રમુખનું ઉદ્દબોદ્ધ રજૂ કરી ચિતાર રજૂ કરશે.


