અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલે પણ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.કોંગ્રસને ઉમેદવારોને ભાજપમાંથી ધાક ધમકી અપાતી હોવાનો શશિકાંત પટેલે આક્ષેપ લગાવ્યો છે.
કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું છે કે ઠક્કર બાપાનગરના ઉમેદવારનું ફોર્મ ભરાઈ શક્યુ હોત તેમ કહ્યું હતું.ઉલ્લેખનિય છે કે,ગઈકાલે વસ્ત્રાલથી કોંગ્રેસના ઉમેદવાર પાયલ પટેલે પણ ગઈકાલે ભાજપમાં ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.


