રતમાં સૂર્યા મરાઠીની હત્યા મામલે ચોક બજાર પોલીસે વધું બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના નામ કુલદીપ પટેલ અને શૈલેષ વાટલિયા હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપીઓએ હાર્દિક પટેલ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો અને બંનેએ એવી કબૂલાત આપી છે કે તેમણે પણ સુર્યા મરાઠીને છરીના ઘા માર્યા હતા.