મુંબઈ : પાકિસ્તાની મૂળના સિંગર ભારતીય નાગરિક અદનામ સામીએ તાજેતરના દિલ્હીના તેમજ નાગરિકતા સંશોધન કાનૂન મુદ્દે થઇ રહેલા તોફાનો અંગે ચિંતા વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું હતું કે હું મુસલમાન છું અને ભારતમાં સુરક્ષિત છું. તેઓને ભારતમાં નાગરિકતા અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે અદનામ સામી નું તાજેતરમાં ભારત સરકારે પદ્મ ભુંસણ ઈલ્કાબ આપી સન્માન કર્યું છે.