મોદી કેબિનેટનો આજે વિસ્તાર થવાનો છે,તે પહેલા દિગ્ગજ મંત્રીઓ તેમના પદ પરથી રાજીનામા આપી રહ્યા છે.આજે મંત્રી મંડળના વિસ્તરણ પહેલા ડો હર્ષવર્ધન,બાબુલ સુપ્રિયો,રમેશ પોખરિયાલ નિશંક,સદાનંદ ગૌડા,દેબોશ્રી ચૌધરી,સંતોષ ગંગવાર, સંજય ધોત્રે,રતન લાલ કટારિયા અને પ્રતાપ સારંગીને રાજીનામું આપવા કહેવામાં આવ્યું છે.