– ઉજ્જૈનખાતે દેવાધિદેવ મહાદેવની આરતી માટે એક અનોખું આયોજન થયું હતું. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ૧.૨૧ લાખ દીપ પ્રાગટ્ય પવિત્ર નદી શિપ્રાના કિનારે પ્રજ્જવલિત કરી આ વિશ્વ રેકોર્ડ બન્યો હતો અને તને હવે ગિનેસ બુક ઓફ રેકર્ડમાં માન્યતા મળી છે.આ અદભૂત પ્રકાશનો વિડિયો અહી જુઓ


