By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સૂકા બુંદેલ ખંડમા આવેલું જખની ગામ હવે લીલોતરી ભર્યું બની ગયું છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સૂકા બુંદેલ ખંડમા આવેલું જખની ગામ હવે લીલોતરી ભર્યું બની ગયું છે
GeneralNational

સૂકા બુંદેલ ખંડમા આવેલું જખની ગામ હવે લીલોતરી ભર્યું બની ગયું છે

HM News
Last updated: 18/04/2022 5:07 AM
HM News
4 years ago
Share
SHARE

દિલ્હી : એક સમયે દુષ્કાળ અને પાણીના પ્રશ્નોથી ઘેરાયેલું બુંદેલ ખંડનું નાનું એવું જખની ગામ હવે લીલોતરી ભર્યું બની રહ્યું છે.ઉત્તર પ્રદેશના બુંદેલ ખંડ વિસ્તારના બાંદા જિલ્લાનાં મુખ્ય મથકથી આશરે ૩૦ કિ.મી. દૂર રહેવું આ ગામ સૂકા પ્રદેશમાં લીલા-ટાપુ સમાન લાગે છે.ગામમાં પ્રવેશતાં જ ચારે-તરફ લીલાં છમ્મ ખેતરો અને વૃક્ષો દેખાય છે.તેના કુવાઓનાં જલસ્તર એટલાં ઊંચા આવેલાં જોવા મળે છે કે તમો ડોલ લઇને જ પાણી ભરી જઈ શકો તેમ છો. આ માટે ગામના લોકોની નિર્ણયાત્મકતા અને અથાક પરિશ્રમ કારણરૂપ છે.આ પાછળ પ્રખર ગાંધીવાદી નેતા ઉમાશંકર પાંડેયે ગ્રામ-જનોમાં પ્રેરેલો ઉત્સાહ અને તેઓએ આપેલું માર્ગદર્શન મુખ્ય કારણ માનવામાં આવે છે.તેઓએ જ ગામ આસપાસની પડતર જમીનમાં ખોદકામ કરી નાની નાની તલાવડીઓ રચવા ગ્રામજનોને પ્રેર્યા હતા સાથે તે તલાવડીઓના કાંઠા ઉપર વૃક્ષો વાવવા કહ્યું.પડતર જમીનના મોટા ભાગને ખોદીને ત્યાં મોટું તળાવ પણ રચાવ્યું. તેના કાંઠા ઉપર પણ વૃક્ષો વાવવા કહ્યું.તેઓએ આ કાર્યવાહી ૨૫ વર્ષ પહેલેથી શરૂ કરાવી હતી.હવે વરસાદનું પાણી આ તલાવડીઓમાં ભરાય છે.તળાવમાં પણ ભરાય છે.વૃક્ષોની ઘટા પણ જામી રહી છે.તેથી વાર્ષિક વરસાદમાં પણ થોડો વધારો થયો છે.આ તળાવોમાંથી અંત:ક્ષલિત થતું જ્યા કુવાઓનાં તળને પણ ઉંચા લીધાં છે.એક સમયે તો આ જલસ્તર ઘણાં નીચાં હતાં. ઉમાશંકર પાંડયેની સાથે અન્ય ગાંધીવાદી નેતા રામવિલાસ કુશાવાહ પણ જોડાયા છે.આ ગાંધીવાદી નેતાઓએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર વાપરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે.આ ગામમાં હિન્દુ-મુસ્લીમ વિવાદ કદી થતો જ નથી. સૌ કોઈ ભાઈચારાથી રહે છે.આ નાનાં ગામમાં પણ અત્યારે ૫૦થી વધુ ટ્રેકટરો છે. હાર્વેસ્ટ મશીનો છે. તેમજ આધુનિક તથા પરંપરાગત તેવાં દરેક સાધનોનો ઉપયોગ કરાય છે.ગામ દર વર્ષે ૭-૮ લાખ રૂપિયાના બાસમતી ચોખા વેચે છે.ઘઉં કઠોળ ઉપરાંત અહીં શાકભાજી પણ ઘણી થાય છે.જેમાં રીંગણાં, દુધી, તુવેર અને કારેલાં જેવાં શાક ઉગાડવામાં આવે છે.આ ગામ તેના શાકભાજી માટે જિલ્લાભરમાં જાણીતું થયું છે.ભારત સરકરાનાં જલશક્તિ મંત્રાલયે, જખની ગામને ‘જલગ્રામ’ તરીકે ચૂંટી કાઢ્યું છે.’નીતિ આયોગે’ તેની જલ-સંરક્ષણ વિધિને માન્યતા આપી છે.તેના આધારે તેને આદર્શ ગામ માનવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ગામની જલ વ્યવસ્થા માટે પ્રશંસા કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉત્તર પ્રદેશમાં ઘરમાં એક પરિવારના પાંચના મૃતદેહ મળ્યા : ઓનર કિલિંગની શંકા
Next Article અમેરિકામાં મહિલા પ્રોફેસરે ભારત અને બ્રાહ્મણોને ગંદા કહેતા હોબાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up