MS Dhoni Birthday : ધોનીએ ઈંગ્લેન્ડમાં ઉજવ્યો 41મો જન્મદિવસ, જાણો માહી સાથે જોડાયેલી રસપ્રદ વાતો

127

મુંબઈ : ભારતીય ટીમને પોતાની કપ્તાની હેઠળ 2 વર્લ્ડ કપ જીતાડનાર મહેન્દ્ર સિંહ ધોની આજે એટલે કે 7 જુલાઈના રોજ 41 વર્ષનો થઈ ગયો છે.ધોનીના જન્મદિવસની ઉજવણી ઈંગ્લેન્ડમાં ખાસ રીતે કરવામાં આવી હતી.ધોનીએ મંદ સ્મિત સાથે અનોખા અંદાજમાં કેક કાપી હતી.ધોની અને સાક્ષીની લગ્નની વર્ષગાંઠ પણ 4 જુલાઈએ હતી.બંનેના લગ્નને 12 વર્ષ પૂર્ણ થયા છે.આવી સ્થિતિમાં આ કપલ પોતાના ખાસ દિવસોને એન્જોય કરવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યા છે.અહીં બંનેએ પોતાની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી અને હવે ધોનીનો 41મો બર્થ ડે પણ સેલિબ્રેટ કર્યો હતો.

Share Now