ગુજરાતના 3 અધિકારીને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાશે

165

અમદાવાદ, તા. 14 ઓગસ્ટ 2022 રવિવાર : 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય અને અતિ પ્રશંસનીય કામગીરીની શૃખલામાં ગુજરાતમાંથી અતિ પ્રશંસનીય સેવા બદલ આઈપીએસ અધિકારી રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતમાં આઈપીએસ લેવલે જે અન્ય કાર્યદક્ષ અધિકારી પસંદગી પામ્યા છે.તેમાં ભાવનગર રેન્જના આઈજી અશોક કુમાર યાદવ તથા આઈપીએસ ભરડાજીનો સમાવેશ થાય છે.

Share Now