By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈઝરાયલે વગાડયો ડંકો : કોરોના વેક્સીન શોધી : કોઈપણ સમયે બજારમાં મુકાશે : ઈઝરાયલ ભારતને આપશે ટેકનિક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Breaking News > ઈઝરાયલે વગાડયો ડંકો : કોરોના વેક્સીન શોધી : કોઈપણ સમયે બજારમાં મુકાશે : ઈઝરાયલ ભારતને આપશે ટેકનિક
Breaking News

ઈઝરાયલે વગાડયો ડંકો : કોરોના વેક્સીન શોધી : કોઈપણ સમયે બજારમાં મુકાશે : ઈઝરાયલ ભારતને આપશે ટેકનિક

HM News
Last updated: 13/04/2020 7:46 AM
HM News
6 years ago
Share
SHARE

– ૯૦ દિવસમાં તૈયાર થઈ જશે વેકસીનઃ તે પછી બજારમાં મુકાશે : જૂન સુધીમાં માનવ પર પરીક્ષણ : ઈઝરાયલના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ કર્યો દાવો : કોરોના સામે જંગ લડી રહેલ વિશ્વને ઈઝરાયલ તરફથી મળશે અનોખી ભેટ : અમારી ટેકનિકથી અમે કોરોનાને હરાવશું : ઈઝરાયલનો દાવો

નવી દિલ્હી,તા. ૧૩ :કોરોના વાયરસે ૪ મહિના પહેલા દુનિયામાં પ્રવેશ કર્યો હતો.અત્યાર સુધી આ ખતરનાક વાયરસને કારણે ૧ લાખથી વધુ લોકોના મોત થયા છે અને ૧૮ લાખ લોકો તેનો શિકાર બન્યા છે.એવામાં આ વાયરસને માત આપવા અત્યંત મુશ્કેલી અને પડકાર બની ગયેલ છે.અફસોસની વાત એ છે કે તેને સમાપ્ત કરવા માટે વિશ્વમાં હાલ કોઈ દવા નથી.લગભગ ૫૦ દેશોમાં તેના માટે વેકસીન બનાવવા રીસર્ચ ચાલી રહેલ છે પરંતુ હજુ સુધી કોઈને સફળતા મળી નથી.

આ દરમિયાન એવા સમાચાર છે કે ઈઝરાયલે કોરોના વાયરસની વેકસીન બનાવી લીધી છે.તેણે દાવો કર્યો છે કે અમારા વિજ્ઞાનિકો આવતા ૯૦ દિવસમાં કોરોના સામે લડવા માટે વેકસીનને સંપૂર્ણ રીતે તૈયાર કરી લેશે.ઈઝરાયલના ટેલીગ્રામ ચેનલના જણાવ્યા પ્રમાણે અહીંના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ઓફીર અકુનીશે દાવો કર્યો છે કે અમારો દેશ કોરોનાનો ખાત્મો કરવા માટે ૯૦ દિવસની અંદર વેકસીન તૈયાર કરી લેશે.તેમના કહેવા મુજબ આ એક અત્યંત અનોખી અને કારગર વેકસીન છે.મંત્રીએ ઈઝરાયલના મીગેલ ગેલીલી રીસર્ચ ઈન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.ટૂંક સમયમાં જ આ વેકસીનનો ઉપયોગ કરવામાં આવશે અને પછી તેને કોઈપણ સમયે બજારમાં મુકાશે.એવી આશા છે કે જૂન સુધીમાં તેનુ મનુષ્ય પર પરિક્ષણ કરવામાં આવશે.જો પ્રયોગ સફળ રહ્યો તો કોરોના સામે જંગ લડી રહેલી દુનિયાને એક મોટી ભેટ ઉઝરાયલ તરફથી મળશે.

ઈઝરાયલનો દાવો છે કે અમારી ટેકનિકથી ટૂંક સમયમાં અમે કોરોનાને હરાવીશું.પ્રયોગ સફળ થાય તો ભારત ઈઝરાયલ પાસેથી ટેકનિક મેળવશે. ઈઝરાયલ કંપનીએ એક સસ્તુ વેન્ટીલેટર પણ તૈયાર કર્યુ છે.ઈઝરાયલમાં મરઘીઓ વચ્ચે કોરોના વાયરસની જેમ જ એક વધુ બિમારી ફેલાયેલ છે. તેને લડવા માટે એક વેકસીન પણ તૈયાર કરવામાં આવેલ છે.છેલ્લા ૪ વર્ષમાં બનેલી આ એક ઉપયોગી વેકસીન છે.એવામાં તેને કોરોના વિરૂદ્ધ વેકસીન તૈયાર કરવામાં મદદ મળી છે.રીસર્ચ ગ્રુપના વડા ડો. કાર્તજનુ કહેવુ છે કે અમે આ અભ્યાસ ઘણા સમય પહેલા કર્યો હતો અને સફળતા મળી છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં ૧૧૦૦૦ કોરોનાના દર્દીઓ છે અને ૧૦૫ના મોત થયા છે.

HM SUPER EXCLUSIVE : ગુજરાતના સ્ટેટ GST કમિશનર ચંદ્રકાન્ત વળવીએ મહારાષ્ટ્રમાં પાડયો 620 એકર જમીનનો ખેલ : એક રાજનેતાના તાર પણ જોડાયા !
BIG BREACKING : ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ લોકસભાની ચૂંટણી સુધી યથાવત રહેશે
BREAKING NEWS : પંચમહાલની હાલોલ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ, દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત
BREAKING : ઈન્ક્મટેક્સના એડીશનલ કમિશ્નર લાંચ લેતાં ઝડપાયા : ACBની પકડમાંથી ધક્કામુક્કી કરી નાસી ગયાં
BIG BREAKING : બજાજ સમૂહના મોભી દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માંગરોળ તાલુકાના ૩૦૦ ખેડૂતોએ પી.એમ.કેર્સ ફંડમાં રૂ. ૧૨ લાખ દાન કર્યા
Next Article લોકાડઉનમાં રાહતોનું એલાન : ૧૫ પ્રકારના ઉદ્યોગો ખુલી શકશે : આ રહી સરકારે જારી કરેલી ગાઈડલાઈન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

કિસન બોલિયા હત્યા કેસને લઇ માલધારી સમાજ મેદાનમાં : રાજકોટમાં હિંસા : લાઠીચાર્જમાં નાસભાગ અને યુવાન લોહીલુહાણ

4 years ago

ઇરાકના બસરામાં જબરદસ્ત બ્લાસ્ટ, 4 લોકોના મોત, 20 ઘાયલ

4 years ago

BREAKING NEWS : મોદી ભક્ત અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મમતાનો પાલવ પકડ્યો, TMCમાં જોડાયા

4 years ago

BIG BREAKING : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યુ રાજીનામુ

4 years ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up