By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત VATની ધારા 84A ગેરવાજબી, ગેરકાદેસર અને ગેરબંધારણીય : ગુજરાત હાઇકોર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Breaking News > ગુજરાત VATની ધારા 84A ગેરવાજબી, ગેરકાદેસર અને ગેરબંધારણીય : ગુજરાત હાઇકોર્ટ
Breaking News

ગુજરાત VATની ધારા 84A ગેરવાજબી, ગેરકાદેસર અને ગેરબંધારણીય : ગુજરાત હાઇકોર્ટ

HM News
Last updated: 17/04/2020 10:25 AM
HM News
6 years ago
Share
SHARE

– અરજદાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને નિરમા લિ.ને મોટી રાહત આપતો સિમાચિહ્નરૂપ ચુકાદો
– રાજ્ય સરકારને કાયદામાં સુધારા કરવાની સત્તા પરંતુ એ સુધારા ગેરવાજબી કે મનસ્વી પ્રકારના ન હોવા જોઇએઃ હાઇકોર્ટ

અમદાવાદ,

ગુજરાત VATની ધારા 84Aને ગેરવાજબી,ગેરકાદેસર અને ગેરબંધારણીય ઠેરવીને તેને રદબાતલ કરવાનો સિમાચિહ્નરૂપ ચુકાદો હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવની ખંડપીઠે આપ્યો છે.ખંડપીઠે ચુકાદામાં નોંધ્યું છે કે,‘આ મામલે થયેલી તમામ અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવે છે અને ગુજરાત VATની ધારા 84Aને ગેરબંધારણીય ઠેરવવામાં આવે છે.એટલું જ નહીં, આ ધારા બંધારણના સેવન્થ શિડ્યૂલની લિસ્ટ બેની એન્ટ્રી ૫૪ હેઠળ પણ એ રાજ્યની ધારાસભાની કાયદેસરની ક્ષમતાની બહારનો વિષય હોઇ તેને ગેરબંધારણીય ઠરાવવામાં આવે છે.પરિણામે અરજદારોને એ અન્વયે જે પણ નોટિસો વેટ વિભાગ દ્વારા પાઠવવામાં આવી છે એને પણ રદ કરવામાં આવે છે.’અરજદાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નિરમા લિ.ને આ ચુકાદાથી મોટી રાહત મળી છે.જ્યારે કે ચુકાદાની અમલવારી પર સ્ટેની રાજ્ય સરકારની માગ પણ ખંડપીઠે ફગાવી કાઢી હતી.

સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિ. (નિરમા લિ.) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા આ સમગ્ર મામલે રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને વેટ વિભાગ દ્વારા આકારણી માટેની પાઠવવામાં આવેલી નોટિસો તથા VATની ધારા 84Aને પડકારવામાં આવી હતી.

કેસની હકીકત મુજબ VATના કાયદામાં એમેન્ડમેન્ટ કરીને ધારા 84Aનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જે પાછલી અસરથી આકારણી માટેની કાર્યવાહીને અમલી બનાવતી ધારા હતી.આ ધારા મુજબ એડિશનલ કમિશનરે અરજદાર કંપનીને ફ્રેશ નોટિસ પાઠવી હતી અને નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯ની આકારણીમાં સુધારો કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટને આઠ ટકા સુધી ઘટાડવાની કાર્યવાહી કરી હતી.જો કે પ્રસ્તુત કેસમાં સમયસીમાના તબક્કો ત્રણ વર્ષ એટલે કે ૩૦-૩-૧૩થી ૩૦-૩-૧૬ સુધીનો જ હતો. પરંતુ ધારા 84A અમલમાં આવતાં આ તબક્કાનો સમય ૧૮-૧-૧૩થી ૨૨-૯-૧૭ જેટલો થઇ ગયો હતો અને ત્રણ વર્ષની સમયસીમાનો અહીં છેદ ઊડી ગયો હતો. તેથી ધારા 84Aની બંધારણીયતાને પડકારતી રિટ કરાઈ હતી.

જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે ચુકાદામાં ઠરાવ્યું હતું કે,‘દેશના બંધારણના અનુચ્છેદ ૨૪૬એ મુજબ કેન્દ્ર અે રાજ્ય ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ માટે અલગ-અલગ સત્તા મળતી નથી. કેમ કે GSTનો આશય જ ટેક્સના માળખામાં એકસૂત્રતાનો છે.’ સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે,‘રાજ્ય સરકારને ટેક્સ સહિતના કાયદામાં સુધારાવધારા કરવાની સત્તા છે,પરંતુ તે સુધારાવધારા ગેરવાજબી કે મનસ્વી ન હોવા જોઇએ.’

HM SUPER EXCLUSIVE : ગુજરાતના સ્ટેટ GST કમિશનર ચંદ્રકાન્ત વળવીએ મહારાષ્ટ્રમાં પાડયો 620 એકર જમીનનો ખેલ : એક રાજનેતાના તાર પણ જોડાયા !
BIG BREACKING : ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ લોકસભાની ચૂંટણી સુધી યથાવત રહેશે
BREAKING NEWS : પંચમહાલની હાલોલ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ, દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત
BREAKING : ઈન્ક્મટેક્સના એડીશનલ કમિશ્નર લાંચ લેતાં ઝડપાયા : ACBની પકડમાંથી ધક્કામુક્કી કરી નાસી ગયાં
BIG BREAKING : બજાજ સમૂહના મોભી દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉન પાર્ટ 2 :કડોદરાના ઔદ્યોગિક વિસ્તારમાં તમામ જવાબદારી પોલીસના માથે
Next Article સુધરે એ બીજા પણ ચીનાઓ નહીં : માંસ ખાવા ઘુવડનો શિકાર, 13000 મૃતદેહો પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

કિસન બોલિયા હત્યા કેસને લઇ માલધારી સમાજ મેદાનમાં : રાજકોટમાં હિંસા : લાઠીચાર્જમાં નાસભાગ અને યુવાન લોહીલુહાણ

4 years ago

ઇરાકના બસરામાં જબરદસ્ત બ્લાસ્ટ, 4 લોકોના મોત, 20 ઘાયલ

4 years ago

BREAKING NEWS : મોદી ભક્ત અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મમતાનો પાલવ પકડ્યો, TMCમાં જોડાયા

4 years ago

BIG BREAKING : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યુ રાજીનામુ

4 years ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up