By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: AAPના ઉમેદવાર કંચન જરીવાલા ગાયબ : સુરત પૂર્વ બેઠકના ઉમેદવારી પાછી ખેંચી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > AAPના ઉમેદવાર કંચન જરીવાલા ગાયબ : સુરત પૂર્વ બેઠકના ઉમેદવારી પાછી ખેંચી
GeneralSurat

AAPના ઉમેદવાર કંચન જરીવાલા ગાયબ : સુરત પૂર્વ બેઠકના ઉમેદવારી પાછી ખેંચી

HM News
Last updated: 16/11/2022 7:53 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત,તા.16 નવેમ્બર 2022,બુધવાર : સુરતની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ઉમેદવાર કંચન જરીવાલાએ આજે રહસ્યમય સંજોગોમાં ઉમેદવારી પાછી ખેંચી લેતા ૧૬ વિધાનસભા બેઠકમાંથી આપની એક વિકેટ ડુલ થઈ છે.
સુરતની પૂર્વ બેઠક પર મંગળવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમ્યાન ભાજપના ઉમેદવારે ફોર્મ મંજૂરી સામે વધો લીધો હતો.જેના કારણે બે-ત્રણ કલાક સુનાવણી રજૂઆત થયા બાદ આખરે ચૂંટણી અધિકારીએ ફોમ મંજૂર કરતા વિવાદ શાંત પાડ્યો હતો.

દરમ્યાન આજે સવારથી જ આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સાથે ગાયબ થઈ ગયા હતા જે અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી એ પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સાથે ગાયબ થઈ ગયા છે.આ બાબત અંગે પૂર્વ વિધાનસભાના અધિકારીનો સંપર્ક કરતા આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે.આવતીકાલ ગુરૂવારે ઉમેદવારી ખેચવાની છેલ્લી તારીખ હોવાથી હજુ કોણ ખેંચે છે.તેને લઈને તેમજ આપના ઉમેદવારે શા માટે ઉમેદવારી પછી ખેંચી લીધી તે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે.ચૂંટણીમાં ભાજપ પર ગુંડાગીરીનો આરોપ લગાવનાર આમ આદમી પાર્ટીએ આજે ​​મોટો દાવો કર્યો છે.દિલ્હી AAPના મુખ્યમંત્રી અને ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ ટ્વિટ કર્યું છે કે ભાજપે સુરત પૂર્વથી AAPના ઉમેદવાર કંચન જરીવાલાને અપહરણ કરી લીધું છે.ઈશુદાન તેમજ કેજરી વાલે એવો પણ દાવો કર્યો છે કે AAP નેતા કંચન જરીવાલાનો આખો પરિવાર પણ ગુમ છે.આપના આ દાવા બાદ રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

કંચન જરીવાલા લાપતા

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે.ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના સુરતના ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગતરોજથી ગાયબ છે.ત્યારે તેમના ગાયબ હોવા પાછળ ભાજપનો હાથ હોવાનો આપે દાવો કર્યો છે.આમ આદમિ પાર્ટીના સુરતના ઉમેદવાર કંચન જરીવાલાનું અગાઉ ઉમેદવારી ફોર્મ રદ્દ કરવાનો ભાજપે પ્રયાસ કર્યો હતો જે બાદ પણ ઉમેદવારી નોંધાવતા તેમનું ઉમેદવારી પરત લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતુ.જેને લઈને ભાજપ પર આપે ગંભિર આરોપો લગાવ્યા છે.દિલ્હી AAPના મુખ્યમંત્રી અને ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ આ અંગે ટ્વીટ કરી છે અને લખ્યું હતુ કે ભાજપ આપથી ડરી ગઈ છે અને હવે ગુંડાગર્દી પર ઉતરી આવી છે.અને સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા કંચન જરીવાલાનું અપહરણ કર્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article NCPમાંથી રાજીનામું આપી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, હાર્દીક પટેલ સામે લડશે ચૂંટણી
Next Article ગૃહમંત્રી અમિતભાઈ શાહને સાથે રાખી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી ફોર્મ ભરવા નિકળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up