By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: AHMEDABAD : નિષ્પક્ષ તપાસ થશે કે ધીના ઠામમાં ઘી ઢોળાશે ? વસ્ત્રાપુર 65 લાખના તોડ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > AHMEDABAD : નિષ્પક્ષ તપાસ થશે કે ધીના ઠામમાં ઘી ઢોળાશે ? વસ્ત્રાપુર 65 લાખના તોડ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને !
AhmedabadGeneral

AHMEDABAD : નિષ્પક્ષ તપાસ થશે કે ધીના ઠામમાં ઘી ઢોળાશે ? વસ્ત્રાપુર 65 લાખના તોડ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને !

HM News
Last updated: 16/10/2020 6:03 AM
HM News
5 years ago
Share
SHARE

શહેરના એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસે કોલસેન્ટરના માલિક પાસેથી રૂપિયા 65 લાખનો તોડ કર્યો હોવાની ઘટના મામલે રાજ્ય પોલીસ વડાએ તપાસના આદેશ બાદ કેસની તપાસ અન્ય ડિવિઝન ના એસીપી ને અપાઈ હતી.જેમાં પોલીસ કર્મીઓના નિવેદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.પી.ચુડાસમને સોંપી છે.છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સ્ટેશનોમાં ચર્ચાનો વિષય બનેલા તોડકાંડ ની ઘટનામાં પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે કે પછી ઘીના ઠામમાં ઘી ઢોળાશે ?

એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ના પાંચ કર્મીઓએ કોલસેન્ટરના પ્રોસેસર ને પકડી લાવી હતી.જેમાં પોલીસકર્મીઓ કોલસેન્ટર ચલાવતા માલિક સુધી પહોંચી પહેલા 10 લાખ પછી 20 લાખ અને છેલ્લે 30લાખ માં વહીવટ કરી નાખ્યો હતો.મોડી રાત સુધી 30 લાખ નો વહીવટ કરી દેવાયો હતો.પાછળથી વધુ 35 લાખનો તોડ કરવામાં આવ્યો હતો.રૂપિયા 65 લાખના તોડ ની ઘટના હાલ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 65 લાખના તોડની ઘટના ચર્ચાનો વિષય બની છે.વસ્ત્રાપુર પોલીસ દ્વારા અવારનવાર આ રીતે દારૂના કેસમાં પણ તોડ કરવામાં આવતો હોય છે અને ખુદ પોલીસ સ્ટેશનનો વહીવટદાર યશપાલ સિંહ જ વહીવટ કરે છે.રાજ્યના પોલીસવડાના તપાસના આદેશ બાદ બી ડિવિઝન એસીપી એલ.બી.ઝાલા ને તપાસ સોંપાઈ હતી.જેમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ,પોલીસકર્મીઓના નિવેદનો લેવાયા હતા.ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર બાબત પર તપાસ પર છાટા ઉડે તેવી શક્યતાને પગલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે.આગામી દિવસોમાં પોલીસ ખરેખર કેસમાં જો તોડ થયો હોય તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં ભરશે કે કેમ ? તે જોવું રહ્યું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાય-ભેંસની પણ હવે આવી ગઇ પ્રેગનન્સી જાણવાની કિટ, 3 હજાર કરોડનું દૂધ વધુ મળી શકે
Next Article બાબા રામદેવને આગ્રાના વકીલોએ નોટિસ મોકલી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up