Home
Gujarat Now
Gandhinagar
Ahmedabad
Kheda-Anand
Vadodara
Bharuch-Ankleshwar-Narmada
Surat
North Gujarat
South Gujarat
Saurashtra
Aam Chi Mumbai
National
International
Politics
Business
Entertainment
Religious
Sports
Video
Epaper
Home
Gujarat Now
Aam Chi Mumbai
National
International
Politics
Business
Entertainment
Religious
Sports
Video
Epaper
Search
Home
Gujarat Now
Gandhinagar
Ahmedabad
Kheda-Anand
Vadodara
Bharuch-Ankleshwar-Narmada
Surat
North Gujarat
South Gujarat
Saurashtra
Aam Chi Mumbai
National
International
Politics
Business
Entertainment
Religious
Sports
Video
Epaper
Have an existing account?
Sign In
Follow US
HM News
21207
Articles
એકેડમિક બેંક ઓફ ક્રેડિટ સીસ્ટમ તાકીદે લાગુ કરવા યુનિ.ઓને આદેશ
By
HM News
4 years ago
મેડિકલ-પેરામેડિકલ કોલેજોની નવી ફી જ નક્કી ન થતા વિદ્યાર્થીઓ હેરાન
By
HM News
4 years ago
કોર્પોરેટરોનું સન્માન થાય અમારૂં નહી?, તેમ કહી તલવાર લઈને ફરતા શખ્સની મહિલાને ધમકી
By
HM News
4 years ago
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત
By
HM News
4 years ago
મારો રેકોર્ડ તોડવાના ચક્કરમાં પોતાના હાડકા ના તોડાવી બેસે ઉમરાન મલિકઃ શોએબ અખ્તર
By
HM News
4 years ago
ભારતે થોમસ કપ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી ઈતિહાસ સર્જ્યો
By
HM News
4 years ago
ચેન્નાઈ સામેના વિજય સાથે ગુજરાત ટાઈટન્સ ક્વોલિફાયર-વનમાં નિશ્ચિત
By
HM News
4 years ago
રાજસ્થાન રોયલ્સ લખનઉને ૨૪ રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને
By
HM News
4 years ago
મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી. આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને સામે પોલીસે આપત્તિજનક કોમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો હતો. આ પોસ્ટમાં જોકે શરદ પવારનુ પુરુ નામ નહોતુ લખાયુ, માત્ર અટકનો ઉલ્લેખ હતો.પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવુ લખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉલ્લેખ કરાયો હતો કે, નરક તમારી રાહ જોઈ રહ્યુ છે, કારણકે બ્રાહ્મણોથી તમને નફરત છે. આરોપ છે કે, આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી હતી. આ પોસ્ટ બાદ થાણે તેમજ પૂણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી.ધૂળેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ થઈ હતી. બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બારામતી શરદ પવારનુ હોમ ટાઉન છે. દરમિયાન શરદ પવારનુ કહેવુ છે કે, મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી.હું ચિતાલેને નથી જાણતો અને તેણે શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી.અભિનેત્રીએ શું કહ્યુ છે તે જ્યાં સુધી હું વાંચુ નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.
By
HM News
4 years ago
તમે નરકમાં જશો..શરદ પવાર સામે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર મરાઠી એક્ટ્રેસને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ
By
HM News
4 years ago
1
2
…
639
640
641
642
643
…
2,120
2,121
Welcome Back!
Sign in to your account
Username or Email Address
Password
Remember me
Lost your password?