By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Baba Ka Dhaba ના માલિક કાંતા પ્રસાદે જણાવ્યું ઉંઘની ગોળીઓ ખાવાનું કારણ, આ હતું ચોંકાવનારું કારણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Baba Ka Dhaba ના માલિક કાંતા પ્રસાદે જણાવ્યું ઉંઘની ગોળીઓ ખાવાનું કારણ, આ હતું ચોંકાવનારું કારણ
GeneralNational

Baba Ka Dhaba ના માલિક કાંતા પ્રસાદે જણાવ્યું ઉંઘની ગોળીઓ ખાવાનું કારણ, આ હતું ચોંકાવનારું કારણ

HM News
Last updated: 26/06/2021 4:03 AM
HM News
5 years ago
Share
SHARE

બાબા કા ઢાબા ના માલિક કાંતા પ્રસાદએ ગયા અઠવાડીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમની સારવાર થઇ ચૂકી છે અને હાલ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તેઓ ઘરે છે.બાબા કા ધાબા નામથી ફેમસ થનાર કાંતા પ્રસાદ એ કથિત રીતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે ઊંઘની ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું તેમાં તેઓ જણાવે છે કે કેટલાક યૂટ્યુબર મને ગોરવ વાસની માફી માગવા દબાણ કરી રહ્યા હતા.પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે બાબા ની હાલત સ્થિર છે અને યૂટ્યુબરસની તપાસ ચાલી રહી છે.

બાબાના પુત્ર જણાવ્યું હતું કે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા લોકો તેમની પાસે માફી માગવા મજબુર કરી રહ્યા હતા.ઘણા લોકો તો ઢાબા પાસે આવીને આશબ્દ પણ બોલી જતા હતા.મારા પિતાએ આ આ કારણથી જ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.તેમના પુત્ર એ જ્યારે બાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે જ તેમણે પોલીસને નિવેદન આપ્યું હતું.

થોડા દિવસો પહેલા જ સમાચાર મળ્યા હતા કે ગોરવ વાસન બાબાને મળવા તેમની દુકાન પર મળવા ગયો હતો.બાબા એ તેને ભેટીને માફી માંગી હતી અને એ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.પરંતુ બાબાનું એવું કહેવું છે કે જે માફી માંગી હતી તે લોકોના દબાવને કારણે માફી માગી હતી લોકો નાસ્તો કરવા ઓછા અને સલાહ દેવા અને માફી માગવાની વાતો કરવા વધારે આવતા હતા આથી મારે આ પગલું ભરવું પડ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘તારે હવે મારી પત્નિ તરીકે રહેવાનું છે, જો તું નહીં રહે તો મારી નાખીશ’, પરિણીતાને પુત્ર સાથે ઉપાડી જબરદસ્તી શરીરસુખ માણ્યું
Next Article ધાનેરા ભાજપમાં સત્તાનો ખેલ ચરમસીમાએ, ચૂંટણી પહેલા થયેલી સોદાબાજીની ઓડિયો ક્લિપ વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up