By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ(ડાંગ) માં “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુત કાર્યકર્મ યોજાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ(ડાંગ) માં “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુત કાર્યકર્મ યોજાયો
GeneralSouth Gujarat

BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ(ડાંગ) માં “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુત કાર્યકર્મ યોજાયો

HM News
Last updated: 19/04/2022 5:59 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : બ્રહ્મસ્વરૂપ પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના આશીર્વાદ તથા પ્રગટ ગુરુહરીશ્રી મહંતસ્વામી મહારાજ ની પ્રેરણા અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ(ડાંગ) માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત તેમના આદિવાસી ઉત્કર્ષના કાર્ય રૂપી કલગી માં નવા એક પુષ્પ રૂપે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ના માસ્ટર પ્લાન ના પ્રથમ સોપાન “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુત નો કાર્યક્રમ તા.૧૭/૦૪/૨૦૨૨ના રોજ સાંજે ૫.૩૦ થી ૮.૦૦ દરમ્યાન યોજાયો હતો. જ્ઞાનસેવા સંકુલ બાળકો ના સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સતત ચિન્તીત છે.શાળાનું છેલ્લા 3 વર્ષ દરમ્યાન ૯૦ % થી ઉપર પરિણામ આવે છે.આ વિદ્યાર્થીઓ હજુ વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે માટે નવા સ્કુલ બિલ્ડીંગ ના શુભેચ્છક શ્રીમતિ ઉષાબેન નરેશભાઈ ખાંડવાલા પરિવાર મુંબઈ હતા, અને તેની ખાતવિધી BAPS સંસ્થા ના બોચાસણ મંદિરના વરિષ્ટ સંત પૂ. ભક્ત્વત્સલ સ્વામી, તીથલ BAPS સ્વામીનારાયણ મંદિર ના કોઠારી પૂ.વિવેકસ્વરૂપ સ્વામી, નવસારી BAPS સ્વામીનારાયણ મંદિરના વરિષ્ટ સંત પૂ. કૃષ્ણપ્રિય સ્વામી અને કોઠારી પૂ.પુર્ણકામ સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમંગળભાઈ ગાંવિત, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ભુસારા સાહેબ તથા ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ની આ વિદ્યાર્થીઓ ઉપર કેવી કરુણા, પ્રેમ અને લાગણી હતી તે દર્શાવતો વિડીઓ શો“ સત્પુરુષની હેતલ વર્ષા” તથા સ્કુલ નો પરિચય આપતો વિડીઓ તેમજ ગઈ કાલ તા. ૧૬/૦૪/૨૦૨૨ ના રોજ કણાદ, સુરત ખાતે પ.પુ. મહંતસ્વામી મહારાજે ઇષ્ટિકા પૂજન(શીલા પૂજન) કર્યું હતું તે દર્શાવતો વિડીઓ પણ બતાવવા માં આવેલ હતો. પુ. વિવેકસ્વરૂપ સ્વામીએ પ્રવચન દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તાર માં કરેલ પુરુષાર્થ ને વર્ણવ્યો હતો.વધુમાં પુ. ભક્તવત્સલ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ કહેતા “લક્ષણ વગર નું શિક્ષણ ભક્ષણ કરે છે”

તો આજના યુગ માં બાળકો કેવીરીતે લક્ષણ સહીતનું શિક્ષણ, સંસ્કાર સહીત નું શિક્ષણ મેળવીને શિક્ષિત ની સાથે દીક્ષિત થાય તે માટે પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજ અને BAPS સ્વામીનારાયણ સંસ્થા પ્રેરિત જ્ઞાનસેવા વિદ્યા સંકુલ શિક્ષણ દ્વારા સમાજ ઉત્કર્ષ નું કામ કરી રહ્યું છે, તેની રજૂઆત કરી હતી.આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામ જનો, વાંસદા, ઉનાઈ, ડાંગ ના ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ના અંતે સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમ થી અભિભૂત થઈને પ્રમુખસ્વામી મહારાજના આદિવાસી ઉત્કર્ષના યુગ કાર્ય ને બિરદાવતા સૌ છુટા પડ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આહવા ખાતે યોજાયો બ્લોક લેવલનો હેલ્થ મેળો યોજાયો
Next Article ચીખલી નજીકના ખૂંધમાં પ્રેમીકાને મળવા ગયેલા પ્રેમી પર ચાર વ્યક્તિ એ તલવારથી હુમલો કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ(ડાંગ) માં “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુત કાર્યકર્મ યોજાયો
GeneralSouth Gujarat

BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ(ડાંગ) માં “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુત કાર્યકર્મ યોજાયો

HM News
Last updated: 19/04/2022 5:59 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : બ્રહ્મસ્વરૂપ પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના આશીર્વાદ તથા પ્રગટ ગુરુહરીશ્રી મહંતસ્વામી મહારાજ ની પ્રેરણા અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ(ડાંગ) માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત તેમના આદિવાસી ઉત્કર્ષના કાર્ય રૂપી કલગી માં નવા એક પુષ્પ રૂપે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ના માસ્ટર પ્લાન ના પ્રથમ સોપાન “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુત નો કાર્યક્રમ તા.૧૭/૦૪/૨૦૨૨ના રોજ સાંજે ૫.૩૦ થી ૮.૦૦ દરમ્યાન યોજાયો હતો. જ્ઞાનસેવા સંકુલ બાળકો ના સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સતત ચિન્તીત છે.શાળાનું છેલ્લા 3 વર્ષ દરમ્યાન ૯૦ % થી ઉપર પરિણામ આવે છે.આ વિદ્યાર્થીઓ હજુ વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે માટે નવા સ્કુલ બિલ્ડીંગ ના શુભેચ્છક શ્રીમતિ ઉષાબેન નરેશભાઈ ખાંડવાલા પરિવાર મુંબઈ હતા, અને તેની ખાતવિધી BAPS સંસ્થા ના બોચાસણ મંદિરના વરિષ્ટ સંત પૂ. ભક્ત્વત્સલ સ્વામી, તીથલ BAPS સ્વામીનારાયણ મંદિર ના કોઠારી પૂ.વિવેકસ્વરૂપ સ્વામી, નવસારી BAPS સ્વામીનારાયણ મંદિરના વરિષ્ટ સંત પૂ. કૃષ્ણપ્રિય સ્વામી અને કોઠારી પૂ.પુર્ણકામ સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમંગળભાઈ ગાંવિત, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ભુસારા સાહેબ તથા ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ની આ વિદ્યાર્થીઓ ઉપર કેવી કરુણા, પ્રેમ અને લાગણી હતી તે દર્શાવતો વિડીઓ શો“ સત્પુરુષની હેતલ વર્ષા” તથા સ્કુલ નો પરિચય આપતો વિડીઓ તેમજ ગઈ કાલ તા. ૧૬/૦૪/૨૦૨૨ ના રોજ કણાદ, સુરત ખાતે પ.પુ. મહંતસ્વામી મહારાજે ઇષ્ટિકા પૂજન(શીલા પૂજન) કર્યું હતું તે દર્શાવતો વિડીઓ પણ બતાવવા માં આવેલ હતો. પુ. વિવેકસ્વરૂપ સ્વામીએ પ્રવચન દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તાર માં કરેલ પુરુષાર્થ ને વર્ણવ્યો હતો.વધુમાં પુ. ભક્તવત્સલ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ કહેતા “લક્ષણ વગર નું શિક્ષણ ભક્ષણ કરે છે”

તો આજના યુગ માં બાળકો કેવીરીતે લક્ષણ સહીતનું શિક્ષણ, સંસ્કાર સહીત નું શિક્ષણ મેળવીને શિક્ષિત ની સાથે દીક્ષિત થાય તે માટે પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજ અને BAPS સ્વામીનારાયણ સંસ્થા પ્રેરિત જ્ઞાનસેવા વિદ્યા સંકુલ શિક્ષણ દ્વારા સમાજ ઉત્કર્ષ નું કામ કરી રહ્યું છે, તેની રજૂઆત કરી હતી.આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામ જનો, વાંસદા, ઉનાઈ, ડાંગ ના ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ના અંતે સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમ થી અભિભૂત થઈને પ્રમુખસ્વામી મહારાજના આદિવાસી ઉત્કર્ષના યુગ કાર્ય ને બિરદાવતા સૌ છુટા પડ્યા હતા.

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….
ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત
ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ
“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ
ઇઝરાયલ વેસ્ટ બેન્ક પર કબજો નહીં કરી શકે : ડોનાલ્ડ ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં !
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આહવા ખાતે યોજાયો બ્લોક લેવલનો હેલ્થ મેળો યોજાયો
Next Article ચીખલી નજીકના ખૂંધમાં પ્રેમીકાને મળવા ગયેલા પ્રેમી પર ચાર વ્યક્તિ એ તલવારથી હુમલો કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

વડોદરા : યુનાઈટેડ વેના ગરબામાં યુગલે જાહેરમાં ચુંબન કરતા વાઈરલ વીડિયોને લઇ વિવાદ

6 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

6 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

6 months ago

હમાસ શસ્ત્રો મુકી દે અને સરકારને શરણે થાય : પેલેસ્ટાઇની પ્રમુખ અબ્બાસ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up