By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાત સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ હસ્તગત કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાત સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ હસ્તગત કરી
BusinessGeneral

BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાત સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ હસ્તગત કરી

HM News
Last updated: 29/07/2023 7:34 AM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

– થેઈસ પ્રિસિઝનના કોલ્ડ રોલિંગ ડિવિઝનની સ્થાપના 1968માં થઈ હગતી.તેણે ભારતમાં સ્ટેનલેસ સ્ટીલના કોલ્ડ રોલિંગની પહેલ કરી હતી.તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 40,000 M.T. છે.

અમદાવાદ : વૈશ્વિક ગ્રાહકોને ફ્લો કંટ્રોલ સોલ્યુશન્સ પૂરા પાડતા ઇન્ડસ્ટ્રીયલ વાલ્વના અગ્રણી ઉત્પાદક બીડીકે વાલ્વ્સ અને પશ્ચિમ ભારતમાં અગ્રણી રિયલ્ટી ડેવલપર ગુરુકૃપા ગ્રૂપે ગુજરાતના નવસારી સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (થેઈસ પ્રિસિઝન) હસ્તગત કરી છે.ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને સેવા આપવા માટે પ્રમોટર જૂથ દ્વારા આંતરરાષ્ટ્રીય કંપનીઓનું આ બીજું હસ્તાંતરણ છે.તાતા સ્ટીલ લિમિટેડની માલિકીની થેઈસ પ્રિસિઝન ભારતમાં હાઈ/મીડિયમ કાર્બન સ્ટીલ્સના સ્પેશિયલ્ટી કોલ્ડ રોલિંગમાં અગ્રણી છે.આજે તે દેશમાં અગ્રણી સ્પેશિયલ્ટી કોલ્ડ રોલ્ડ સ્ટીલ સ્ટ્રીપ્સ ઉત્પાદક છે.તે એક અનોખી પ્રોસેસ દ્વારા પ્રિસિઝન હોટ રોલ્ડ સોલિડ સ્ટીલ પ્રોફાઈલ સેક્શનનું એકમાત્ર ઉત્પાદક છે અને નાના જથ્થામાં જરૂરિયાતો પરંતુ ઊંચી અપેક્ષાધરાવતા ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે છે.

થેઈસ પ્રિસિઝનની કુશળતા

થેઈસ પ્રિસિઝન વિવિધ માર્કેટ સેગમેન્ટ જેમ કે ઓટોમોટિવ,ટેક્સટાઇલ મશીનરી,કટીંગ બ્લેડ/સો,ઓફિસ મશીનરી,જનરલ એન્જિનિયરિંગ વગેરેની જરૂરિયાતોને પૂરી કરે છે.તે ઇચ્છિત સરફેસ ફિનિશ,રફનેસ,ટેમ્પરિંગ,ડાયમેન્શનલ ટોલરન્સીસ અને પેકેજિંગ જેવી વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને પૂરી કરવામાં નિપુણતા ધરાવે છે.વધુમાં, ડિવિઝન પાસે હોટ રોલ્ડ સોલિડ પ્રોફાઈલ,કોલ્ડ ડ્રોન પ્રોફાઈલ અને રેડી-ટુ-યુઝ ફોર્મમાં પ્રોફાઈલ્સ સપ્લાય કરવાની ક્ષમતા છે.પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં થેઈસ પ્રિસિઝનનો નવીનતમ ઉમેરો છે પર્યાવરણને સાનુકૂળ ક્વેન્ચ મીડિયા સાથેની હાર્ડન્ડ એન્ડ ટેમ્પર્ડ સ્ટ્રીપ્સ.

યુરોપમાં બિઝનેસ વિસ્તરણ થશે

નેધરલેન્ડમાં મેહલર એશિયા બીવીના સીઈઓ અર્જેન રિજકેમાએ જણાવ્યું હતું કે, બીડીકે અને ગુરુકૃપાને થેઈસ પ્રિસિઝનનું આ વેચાણ જર્મનીમાં Theis Gmbh દ્વારા 2008માં તેને તાતા સ્ટીલ પાસેથી હસ્તગત કર્યા પછી હવે ફરી તેને ભારતીય કંપનીની માલિકીમાં પરત ફરી છે.અમને ખાતરી છે કે નવા માલિકો કંપનીના વધુ વિકાસમાં મજબૂત યોગદાન આપશે.ભૌગોલિક રીતે પ્લાન્ટની ખૂબ જ નજીક છે જે તેમને યુરોપમાં લાંબા અંતરથી આપણે ક્યારેય હોઈ શકીએ તેના કરતાં વધુ હેન્ડ-ઓન અને પ્રમોટર્સ તરીકે સીધા સામેલ થવા સક્ષમ બનાવે છે.વધુમાં મને ખાતરી છે કે નવા માલિકો વ્યવસાયિક રીતે થેઈસ પ્રિસિઝનને આધુનિકીકરણ અને ઝડપી વૃદ્ધિ તરફ દોરી જશે,જે વ્યવસાય માટે પાયાની બાબત છે.

પોર્ટફોલિયોનો વિસ્તરણ મારફત ગ્રોથ

થેઈસ પ્રિસિઝન સ્ટીલ ઈન્ડિયાના ડાયરેક્ટર શ્યામ મહેતાએ જણાવ્યું હતું કે, ‘વન-સ્ટોપ વન-વિન્ડો’ થેઈસ પ્રિસિઝન સ્ટીલનું હસ્તાંતરણ એ એક અનન્ય મૂલ્ય-વર્ધક સોદો છે જે હાઈ/મીડિયમ કાર્બન સ્ટીલ્સના સ્પેશિયલ્ટી કોલ્ડ રોલિંગમાં અગ્રણીને અમારી સાથે લાવશે.આ હસ્તાંતરણ અમારા પોર્ટફોલિયોને વિસ્તારે છે.દેશમાં અગ્રણી સ્પેશિયલ્ટી કોલ્ડ રોલ્ડ સ્ટીલ સ્ટ્રીપ્સના ઉત્પાદક તરીકે થેઈસ પ્રિસિઝન એ અનન્ય પ્રક્રિયા દ્વારા પ્રિસિઝન હોટ રોલ્ડ સોલિડ સ્ટીલ પ્રોફાઇલ સેક્શનનું એકમાત્ર ઉત્પાદક છે,અમે બીડીકે વાલ્વની ક્ષમતાઓને થેઈસ પ્રિસિઝનની ટીમ દ્વારા લાવવામાં આવેલી પ્રતિભા અને કુશળતા સાથે સંયોજિત થઈ બજારની હાજરીને વિસ્તૃત કરી રહ્યા છીએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગનું કદ આગામી પાંચ વર્ષમાં રૂ. 10 લાખ કરોડને આંબશે : AIPMA
Next Article PNBનો નફો 307 ટકા વધ્યો, નિરવ મોદી પાસેથી 100 કરોડ રિકવર થવાની શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up