By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BIG BREAKING : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યુ રાજીનામુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > BIG BREAKING : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યુ રાજીનામુ
Breaking News

BIG BREAKING : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યુ રાજીનામુ

HM News
Last updated: 11/09/2021 9:47 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.જયારે રાજીનામુ આપ્યું ત્યારે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર રહ્યું હતું.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી DyCM નીતિન પટેલની સાથે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે વી સતીશ સહિત અન્ય કેટલાય મોટા નેતાઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત અન્ય કેટલાય ભાજપના દિગ્ગજ નેતાઓ રાજભવન ખાતે પહોંચી ગયા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલને મળવા માટેનો સમય માંગ્યો છે.ત્યારે મોટી રાજકીય ક્ષેત્રે મોટી ઉથલ-પાથલ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જોકે, આ અંગે થોડીવારમાં મોટી જાહેરાત થઇ શકે છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી ગમે તે સમયે પત્રકારોને સંબોધી શકે છે. પરંતુ તેઓ પત્રકાર પરીષદ ક્યાં મુદ્દાઓને લઈને સંબોધવાના છે તે હજુ જાણી શકાયું નથી.વિજય રૂપાણીએ અચાનક પત્રકાર પરીષદ બોલાવતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે.હવે તો તેમની પત્રકાર પરીષદમાં જ ખબર પડશે કે પત્રકાર પરીષદ બોલાવવાનો મુખ્ય હેતુ શું હશે?

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે.ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી.ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે.કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચ્યા છે.

નોંધનીય છે કે આજે સરદાર ધામનાં કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથે વી સતીશ સહિતનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.રાજ્યપાલને મળવા પહોંચ્યા છે ત્યારે તેમની સાથે પક્ષના મોટા નેતાઓ અને મંત્રીઓ પણ હાજર છે ત્યારે મોટી જાહેરાતના ઍંધાણની ચર્ચા વધી ગઈ છે.તેમની સાથે સંગઠનના મહામંત્રી વી.સતીષ સહિત ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર છે.

તાપસી પન્નુની ‘થપ્પડ’ને એક પણ કટ વગર સેન્સરબોર્ડે ‘યુ’ સર્ટિફિકેટ આપ્યું
સુરત :કોરોનાનું કમ્યુનિટિ ટ્રાન્સમિશન શરૂ, વધુ 3 કેસ પોઝિટિવ આવતા કુલ કેસ 43
યાર્ડમાં હડતાળનો ૭મો દિવસ…વેપારીઓ દુકાન નહીં ખોલે તો લાયસન્સ જપ્ત થશે
સુરતમાં કોરોના બ્લાસ્ટ : કુલ આંક 200ને પાર : 2 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 7
સુરતમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝિટિવ, એક મહિલાનું મોત થતા મૃત્યાંક 5
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈમાં બળાત્કારની શિકાર મહિલાનું હોસ્પિટલમાં મોત
Next Article ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું, હવે નવા CM કોણ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up