By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BIG BREAKING NEWS : DRIનો સપાટો : મુન્દ્રા SEZ ખાતે રૂ. 77 કરોડના બ્રાન્ડેડ કોસ્મેટિક જપ્ત કર્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > BIG BREAKING NEWS : DRIનો સપાટો : મુન્દ્રા SEZ ખાતે રૂ. 77 કરોડના બ્રાન્ડેડ કોસ્મેટિક જપ્ત કર્યાં
GeneralSaurashtra

BIG BREAKING NEWS : DRIનો સપાટો : મુન્દ્રા SEZ ખાતે રૂ. 77 કરોડના બ્રાન્ડેડ કોસ્મેટિક જપ્ત કર્યાં

HM News
Last updated: 24/11/2022 1:35 PM
HM News
3 years ago
Share
SHARE

કચ્છ : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ APSEZ, મુન્દ્રા ખાતે આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે રૂ. 77 કરોડની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સની કોસ્મેટિક્સ આઈટેમ્સ જપ્ત કરી છે.

DRIની ટીમે ચોક્કસ બાતમીના આધારે, ચાઇનાથી APSEZ, મુન્દ્રા માટે નિર્ધારિત કન્ટેનરને ખોટી રીતે જાહેર કરેલ/નિષેધ માલસામાન હોવાની શંકાના આધારે હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું.જ્યારે દસ્તાવેજોમાં માલનું વર્ણન ‘વેનિટી કેસ’ના 773 પેકેજોનું હતું.જેની ઝીણવટપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે, પ્રારંભિક કેટલીક હરોળમાં જાહેર કરાયેલ માલનો સમાવેશ થાય છે અને તેની પાછળ મેક અપ ફાઉન્ડેશન,જેવા વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છુપાયેલા મળી આવ્યા હતા.

વિવિધ બ્રાન્ડ જેવી કે મેક,નાર્સ,લોરિયલ,લૌરા મર્સિયર,મેબેલાઈન અને મેટ્રિક્સના લિપગ્લોસ,હેર કન્ડીશનર,લિક્વિડ આઈલાઈનર,બ્યુટી ઓઈલ અને ક્રિમ વગેરે જપ્ત કરાયા.કસ્ટમ્સ એક્ટનું ઉલ્લંઘન કરતો માલસામાન મળી આવ્યો હોવાથી કન્સાઈનમેન્ટની અટકાયત કરવામાં આવી હતી.બ્રાન્ડેડ કોસ્મેટિક્સની બજાર કિંમત અંદાજિત અંદાજે રૂ. 74 કરોડ છે.ડીઆરઆઈ આઈપીઆરના દૃષ્ટિકોણથી આ કેસની તપાસ કરશે.

ગુજરાતમાં DRIએ ચીનમાંથી કોસ્મેટિક આઈટમ સહિત વિવિધ પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી પર કડક નજર રાખી છે.તદુપરાંત, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને આદર્શ આચારસંહિતા લાગુ થતાં પહેલાં DRI દ્વારા દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

સરકારી વિકાસની વાતો પોકળ : સમય અવધિ પૂર્ણ છતાં દસ્તાન રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનું આવ્યું રિએક્શન
ભાવનગરની કૉલેજનાં પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થિનીઓને બીજેપીમાં જોડાવા કહ્યું
જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં જ 4.27 લાખ પશુને રસીકરણ
C ગ્રેડની નિર્દેશક મણિમેકલાઈએ છેડેલાં વિવાદમાં કેનેડિયન આગા ખાન મ્યુઝિયમે માં કાલીના પોસ્ટર્સ મુદ્દે હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ માંગી માફી
Share This Article
Facebook Email Print
Previous Article હવે રાહુલ બાબાએ કરી PMની નકલ, વીડિયો વાયરલ : જુઓ વિડિઓ
Next Article Yes Bankના ભૂતપૂર્વ CEO રાણા કપૂરને રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up