By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BJPના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટમંત્રી વિનુ મોરડીયા ઘોડી પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > BJPના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટમંત્રી વિનુ મોરડીયા ઘોડી પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા
GeneralSurat

BJPના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટમંત્રી વિનુ મોરડીયા ઘોડી પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા

HM News
Last updated: 11/11/2022 7:42 AM
HM News
3 years ago
Share
SHARE

– વિનુ મોરડિયા જ્યારે પણ પોતાના ઉમેદવારી પત્ર ભરવા જાય છે ત્યારે ઘોડા ઉપર જ સવાર હોય છે

સુરત, તા. 11 નવેમ્બર 2022, શુક્રવાર : ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને ત્યારબાદ લગભગ તમામ રાજકીય પાર્ટીના મૂરતિયાઓ પણ જાહેર થઈ ગયા છે.ત્યારે હવે તમામ ઉમેદવારો પોતાનું ચૂંટણી ફોર્મ ભરવા માટે તૈયારી કરી રહ્યા છે.ત્યારે કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાએ રજવાડી ઠાઠમાં ઘોડે સવારી કરીને સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યાં હતાં.ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજથી ફર્સ્ટ ફેઝ 1ના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે સુરતના કતારગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના પૂર્વમંત્રી વિનોદ મોરડીયાએ અનોખી રીતે ફોર્મ ભરવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેમણે વંશ પરંપરાગતની પ્રથા જાળવી રાખી હતી અને આશીર્વાદ ઘોડી પર સવાર થઈને તેઓ ફોર્મ ભરવા માટે ઘરેથી નીકળ્યા હતા.વિજય મુહૂર્ત પર તેઓ ફોર્મ ભરવાના છે અને આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ ઘોડી તેમના માટે શુભ છે અને પરંપરાગત રીતે શુભ કાર્ય કરવા જ્યારે પણ તેઓ ઘરેથી નીકળે છે ત્યારે આ ઘોડી પર સવાર થાય છે. અગાઉ પણ કોર્પોરેશન ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં તેઓ આવી જ રીતે ઘોડી પર સવાર થઈને ઘરેથી નીકળ્યા હતા.

વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારમાં દબંગ નેતા તરીકે જાણીતા છે. વિનુ મોરડિયા જ્યારે પણ પોતાના ઉમેદવારી પત્ર ભરવા જાય છે ત્યારે ઘોડા ઉપર જ સવાર હોય છે.કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ તેઓ આ જ રીતે જતા હતા.વિધાનસભાની ચૂંટણી વખતે પણ જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની હોય ત્યારે આ પ્રકારે અલગ અંદાજમાં જ નીકળે છે.

CR પાટીલે કોને આપી આવી ચેતવણી ? જાણો વિગતે
રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : ૩૦ માર્ચ સુધી સ્કૂલ, કોલેજ, સિનેમાઘરો બંધ
હનુમાન જયંતી પર ગુરૂ-શુક્રનો મહાલક્ષ્મી યોગ : પ્રસન્ન કરવા માત્ર આ બે શબ્દો બોલો
માંડલ-બેચરાજી SIR દેશનો શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્ર્રી પ્રોજેક્ટ બનશે – CM રુપાણી
Breaking News : કાપડના વેપારીઓ માટે ખુશખબર, GSTનો દર 12 ટકા નહીં પણ 5 ટકા જ રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા ભાજપમાં ભડકો! પાદરા,વાઘોડિયા અને કરજણ બેઠક પર બળવો થતા કદ્દાવર નેતાઓની દોડધામ, કોંગ્રેસની બાજ નજર
Next Article ભાજપની બેઠકમાં ગુજરાત મુદ્દે તડાફડી, મોદી નેતાઓથી નારાજ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up