By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BJPની ‘સ્ટ્રાઇક’થી હૈદરાબાદ કોર્પોરેશનનું ગણિત બદલાયું, જાણો હશે શું થશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > BJPની ‘સ્ટ્રાઇક’થી હૈદરાબાદ કોર્પોરેશનનું ગણિત બદલાયું, જાણો હશે શું થશે
GeneralNationalPolitics

BJPની ‘સ્ટ્રાઇક’થી હૈદરાબાદ કોર્પોરેશનનું ગણિત બદલાયું, જાણો હશે શું થશે

HM News
Last updated: 05/12/2020 8:29 AM
HM News
5 years ago
Share
SHARE

હૈદરાબાદ : ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)નો જોશ હાઈ છે.પરંતુ પરિણામમાં ટીઆરએસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.સૌથી મોટું નુકસાન પણ ટીઆરએસને થયું છે.તો પોતાની શાખ બચાવવામાં સફળ રહેલા એઆીએમઆઈએમ (AIMIM)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ગદગદ જોવા મળ્યા છે.

મહત્વનું છે કે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 48 સીટ જીતી છે.આ પહેલા 2016ની ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર ચાર સીટો આવી હતી.તો ઓવૈસીની પાર્ટીને 44, ટીઆરએસને 56 અને કોંગ્રેસના ખાતામાં માત્ર 2 સીટ આવી છે.

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમત માટે 75 સીટો જરૂરી હતી. પરંતુ કોઈ પાર્ટી આ આંકડા સુધી પહોંચી શકી નથી.તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ટીઆરએસ અને AIMIM મળીને પોતાના મેયર બનાવી શકે છે.ટીઆરએસ અને એઆઈએમઆઈએમની કુલ સીટો મળીને 100 થઈ જશે,જે બહુમતના આંકડા કરતા ઘણી વધુ છે.

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો જાહેર થયા બાદ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી.તેમણે પોતાના સંબોધનમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ પર હુમલો કર્યો હતો.આ સાથે તેમણે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી લડવાની વાત પણ કરી છે.

એઆઈએમઆઈએમની જીત પર ખુશી વ્યક્ત કરતા ઓવૈસીએ કહ્યુ,કોવિડ છતાં જેણે પોતાના મતનો ઉપયોગ કર્યો,તેને ધન્યવાદ આપુ છું.લોકોની વચ્ચે રહેવું અમારી સફળતાનું સૌથી મોટું કારણ છે.અમારા કોર્પોરેટર શનિવારથી કામ કરવાનું શરૂ કરી દેશે. મેયર અને ડેપ્યુટી મેયર પર અમે કોર્પોરેટરો સાથે વાત કરી નિર્ણય કરીશું.

અસદુદ્દીન ઓવૈસીએ આગળ કહ્યું કે, GHMC Elections 2020માં અમારી પાર્ટીએ 44 સીટો જીતી. આ અમારી સૌથી સારી સ્ટ્રાઇક રેટ છે.તેલંગણાની 2023 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સફળતા મળશે નહીં.સીએમ યોગી વધુ એક્ટિંગ ન કરે.શું થયું સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વાત કરી હતી.અહીં તો ડેમોક્રેટિક સ્ટ્રાઇક થઈ ગઈ.જ્યાં ગૃહમંત્રી અને યોગી ગયા ત્યાં અમે જીતી ગયા.

દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી લડવા પર ઓવૈસીએ કહ્યુ કે,અમે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણી લડીશું.આ સાથે કહ્યું કે,કેરલ અને અસમમાં અમે જશું નહીં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ હિન્દુ ગદ્દાર છે.ખેડૂત આંદોલનમાં પહોંચેલા યુવીના પિતાના ભડકાઉ નિવેદનથી વિવાદ
Next Article મુસ્લિમોને એકથી વધુ લગ્ન કરતા અટકાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up