By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BJP નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાખ્યા, પોલીસે શરૂ કરી તપાસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > BJP નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાખ્યા, પોલીસે શરૂ કરી તપાસ
GeneralNational

BJP નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાખ્યા, પોલીસે શરૂ કરી તપાસ

HM News
Last updated: 11/08/2021 6:42 AM
HM News
4 years ago
Share
SHARE

હૈદરાબાદ : તેલંગણાના મેડક જિલ્લામાં મંગળવારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ એક સ્થાનીક ભાજપ નેતાને તેમની કારમાં બંધ કરી જીવતા સળગાવી દીધા છે.પોલીસે તેના સળગી ગયેલા મૃતદેહને કારની ડેકીમાંથી જપ્ત કર્યો છે.મેડલ એસપી પ્રમાણે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ભાજપના નેતાને કારની ડેકીમાં બંધ કરી આગ લગાવી દીધી, ત્યારબાદ તેમનું મોત થયું છે. તેમનો સળગેલો મૃતદેહ ડેકીમાંથી મળી આવ્યો છે.

મેડક એસપી ચંદના દીપ્તિએ કહ્યું- કેટલાક અજાણ્યા લોકોએ ભાજપના નેતાને તેમની કારમાં બંધ કરી આગ લગાવી દીધી,અમને તેમનો સળગેલો મૃતદેહ કારની ડેકીમાંથી મળ્યો છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.

Telangana | A local BJP leader in Medak District died after he was set ablaze by unidentified persons. A case has been registered.

“Few persons set him on fire along with his car. We found his burnt body in the trunk of his car,” said Chandana Deepti, SP, Medak (10.08) pic..com/wdmEyThavf

– ANI (@ANI) August 10, 2021

આ ઘટના વિશે સ્થાનીક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ વિશે અત્યાર સુધી કોઈ મહત્વની જાણકારી મળી નથી.પોલીસ તપાસ કરી રહી છે.નેતાના પરિવારજનો પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે.

ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો કહેર ખતમ, દેશમાંથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું
કોંગ્રેસમાં આજે’ય કડાકો : વધુ એક રાજીનામાં સાથે કોંગ્રેસ ક્લિન બોલ્ડ
ગુજરાતના બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 21,605 કરોડની જાહેરાત
રશિયાએ રોમાનિયાના જહાજ પર હુમલો કરતાં નાટો ધૂંઆપૂંઆ
ડિજિટલ કરન્સી બીટકોઈન મુદ્દે પ્રતિબંધ મૂકતો ખરડો સંસદમાં આવશે
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં આ વર્ષે પણ ગણપતિ અને દશામાનું વિસર્જન ઘર આંગણે જ કરવું પડશે
Next Article સન્યાસ લેવાની ઉંમરે BJPના MP પરબત પટેલના દીકરીની ઉંમરની યુવતી સાથે રંગરેલિયા : 4.6 મિનિટનો વીડિયો વાઈરલ થતા મચ્યો ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up