By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BJP સાંસદનો પોતાની જ સરકાર પર હુમલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > BJP સાંસદનો પોતાની જ સરકાર પર હુમલો
GeneralNationalPolitics

BJP સાંસદનો પોતાની જ સરકાર પર હુમલો

HM News
Last updated: 19/03/2020 8:35 AM
HM News
5 years ago
Share
SHARE

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ BJP સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ મંગળવારે પોતાની જ સરકાર પર નિશાનો સાધતા લોકસભામાં કહ્યું, સરકારની અંદર સંવાદહીનતાને કારણે તેમનું મન રડી રહ્યું છે. વાયુયાન સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રૂડીએ કહ્યું, પાયલટોને વિદેશોમાં પ્રશિક્ષણ આપવા માટે 50 કરોડ ડૉલર વાર્ષિક ખર્ચવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, દેશમાં માત્ર 250 પાયલટોના જ પ્રશિક્ષણની વ્યવસ્થા છે, જ્યારે દેશને વાર્ષિક એક હજાર પાયલટોની જરૂર છે. તેમણે કહ્યું, મુશ્કેલી એ છે કે, વિમાનના સેક્ટરના પ્રોબ્લેમ્સ વિશે કોઈપણ જાણવા નથી ઈચ્છતું. કોઈક દિવસ પ્રોબ્લેમ્સને જાણવાનો પ્રયત્ન તો કરો, આ સંવાદહીનતા પર મન રડી રહ્યું છે.

રૂડીએ કહ્યું, PM જે લગન સાથે પોતાને દેશ માટે ખપાવા માગે છે, અમે પણ દેશ માટે ખપવા તૈયાર છીએ. મને સંસદના 30 વર્ષનો અનુભવ છે. હવે તો રિટાયર થવાનો સમય આવી ગયો છે. રાજકીય કેરિયરના પોતાના અંતિમ 5 વર્ષોમાં છું હું. આ બધુ એટલા માટે કહી રહ્યો છું કે કદાચ કોઈ અમને સાંભળે.રૂડીએ આ પહેલા પટના એરપોર્ટ વિશે કહ્યું, ત્યાં પૈસા વેડફવામાં આવી રહ્યા છે. ત્યાં ગ્રીનફીલ્ડ એરપોર્ટની જરૂર હતી અને તે એક મોટું વિમાન હબ બની શકતું હતું, પરંતુ ત્યાં 4700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જેનાથી એક ટકા સંચાલન લાભ મળશે જે માત્ર પૈસાનો વેડફાટ છે. તેમણે કહ્યું, હું આ મામલા પર સરકાર સાથે છેલ્લાં 6 મહિનાથી વાત કરવા માગુ છું, પરંતુ સરકારમાં વિમર્શનો અભાવ છે, અનુભવી લોકોની અવગણના કરવામાં આવી રહી છે.

J&Kના પૂર્વ ગવર્નરની ફરિયાદને પગલે CBIએ બે FIR નોંધી
ભારતની જેલમાં ઉંદરોનું જોખમ,વોન્ટેડ નીરવ મોદીએ રજૂ કર્યું વધુ એક બહાનું
ICC વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત કૌરે અને સ્મૃતિ મંધાનાને ફાયદો
મોસાદે પાક.ના પરમાણુ કાર્યક્રમમાં સામેલ કંપનીઓ પર બોમ્બ હુમલો કરાવ્યો હતો
જમ્મુ કાશ્મીર : બડગામમાં SSP ઓફિસ પાસે એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article સુપ્રીમે કહ્યું- શું અમે મૂર્ખ છીએ? ટેલીકોમ કંપનીઓના MDને જેલની ચેતવણી
Next Article ગુજરાતમાં 16 ચેકપોસ્ટ નાબુદ થયા બાદ રાજ્ય સરકારને ફાયદો થયો કે નુકસાન ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up