By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Budget-2023 : આવતીકાલે રજુ કરવામાં આવશે આર્થિક સર્વે,પહેલા થશે સર્વપક્ષીય બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Budget-2023 : આવતીકાલે રજુ કરવામાં આવશે આર્થિક સર્વે,પહેલા થશે સર્વપક્ષીય બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા
GeneralNational

Budget-2023 : આવતીકાલે રજુ કરવામાં આવશે આર્થિક સર્વે,પહેલા થશે સર્વપક્ષીય બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

HM News
Last updated: 30/01/2023 10:42 AM
HM News
2 years ago
Share
SHARE

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજુ કરશે.બજેટ સત્ર આવતીકાલે એટલે કે 31 જાન્યુઆરીથી શરુ થઇ રહ્યું છે.એના પહેલા આજે સોમવારે સરકારે સર્વદલીય બેઠક બોલાવી છે.આ બેઠક સોમવારે 12 વાગ્યે થશે.આ દિવસે NDAની બધી જ સહયોગી પાર્ટીની પણ બેઠક બોલાવવામાં આવી છે.સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ બધી પાર્ટીને બેઠક માટે નિમંત્રણ આપ્યું છે.બેઠકમાં બજેટને સારી રીતે ચલાવવા માટે સરકાર કોંગ્રેસ,TMC સહિત બધી જ મુખ્ય વિપક્ષીય પાર્ટીને સહયોગ લેવાની સંભાવનાની ચકાસણી કરશે.જણાવી દઈએ કે સંસદના દરેક સત્રમાં આવા પ્રકારની બેઠકનું આયોજન કરતી રહી છે.બેઠકમાં વિપક્ષી પાર્ટી એવા મુદ્દાઓને રાખી શકે છે જેની સત્ર દરમિયાન તેઓ ચર્ચા કરવા માંગે છે.

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણનો સૌથી ખરાબ સમય જતો રહ્યો છે.પરંતુ હજુ પણ આપણે એ ખતરાથી સંપૂર્ણ રીતે બહાર નથી આવી શક્યા. 2021ના ખરાબ સમયને જોતા એક માંગ વધી રહી છે કે સરકારે સ્વાસ્થ્ય સંભાળ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ.અર્થતંત્ર પાછું પાટા પર આવી જ રહ્યું હતું કે વૈશ્વિક મંદી ફરી એક નવો ખતરો બનીને બહાર આવી ગઈ છે.

એક સર્વેમાં લગભગ 50 ટકા લોકો નું માનવું છે કે અર્થતંત્ર 2023માં આગળ વધશે અને 31 ટકા મંદીની શંકા છે.આ સાથે જ મોંઘવારીએ પણ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે.સ્વાસ્થ્યના વધતા ખર્ચાએ ઘરની બચતને પણ થપ્પડ મારી દીધી છે.એવામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણથી મેડીકલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર ડિસ્કાઉંટ વધારવાની માંગ પણ વધી રહી છે.

સુરત: BJP કોર્પોરેટર પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, ઈન્ટરનેશનલ કનેક્શન નીકળતા ખળભળાટ
હ્યુમન રાઇટ્સના નામે નાણાંનો તોડ કરનાર ચાર શખ્સો ઝડપાયા
મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા ‘અંગદાન મહાદાન’ના હેતુ સાથે શુક્રવારે સાયક્લોથોન યોજાશે
ડ્રેગનનો અત્યાચાર : ઉઈગર મુસલમાનોના લિવર અને કિડની વેચીને અબજો કમાઈ રહ્યું છે ચીન, રિપોર્ટમાં દાવો
ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Share This Article
Facebook Email Print
Previous Article આણંદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા
Next Article શેરબજારમાં કડાકા વચ્ચે અદાણીના શેરની ખરીદી માટે જોવા મળી પડાપડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up