By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Budget 2023 : નવા ઈન્કમટૅક્સ સ્લૅબથી જાણો તમને હવે કેટલો ફાયદો થશે, સમજો સ્લૅબ મુજબ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Budget 2023 : નવા ઈન્કમટૅક્સ સ્લૅબથી જાણો તમને હવે કેટલો ફાયદો થશે, સમજો સ્લૅબ મુજબ
GeneralNational

Budget 2023 : નવા ઈન્કમટૅક્સ સ્લૅબથી જાણો તમને હવે કેટલો ફાયદો થશે, સમજો સ્લૅબ મુજબ

HM News
Last updated: 01/02/2023 9:40 AM
HM News
2 years ago
Share
SHARE

– આજે નાણામંત્રી નિર્મલા સીતારામણે 2023-24નાં બજેટમાં કરદાતાઓને મોટી ભેટ આપી
– હવે નવી વ્યવસ્થા હેઠળ સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે

નવી દિલ્હી, તા.01 ફેબ્રુઆરી-2023, બુધવાર

આજે નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાંકીય વર્ષ 2023-24નું સામાન્ય અંદાજપત્ર રજુ કર્યું હતું..તેમણે કરદાતાઓ માટે મોટી જાહેરાત કરી છે.હવે નવી વ્યવસ્થા હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે.તેમણે આમાં સ્લેબની સંખ્યા છથી ઘટાડીને 5 કરવાની જાહેરાત કરી છે.નાણાંમંત્રીની જાહેરાત મુજબ વાર્ષિક ત્રણ લાખ સુધીની આવક પર કોઈપણ ટેક્સ નહીં લાગે,જ્યારે રૂ.3થી 6 લાખની આવક પર 5 ટકા, રૂ.6થી 9 લાખની આવક પર 10 ટકા, રૂ.9થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા તેમજ 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઈન્કમટેક્સ રિટર્નની પ્રક્રિયા સરળ કરાઈ

સૌથી મહત્વની વાત એ છે કે આ નવા કરવેરાની જાહેરાત સાથે હવે આ વ્યવસ્થા દેશનું મુખ્ય માળખું બની ગયું છે.જો કે, જે લોકો જૂની કર વ્યવસ્થા મુજબ આવકવેરો ભરવા માંગતા હોય તો પણ ભરી શકશે.સરકારે કરદાતાઓ પરનો અનુપાલનનો બોજ ઘટાડ્યો છે. એક દિવસમાં સૌથી વધુ 72 લાખ આઈટી રિટર્ન ફાઈલ કરાયા છે.આ વર્ષે 6.5 કરોડ આઈટી રિટર્ન ફાઈલ કરાયા છે. 2013-14માં ઈન્કમટેક્સ રિટર્ન પ્રોસેસ કરવાની પ્રક્રિયાનો સરેરાશ સમયગાળો 93 દિવસનો હતો,જે વર્તમાન સમયમાં ઘટીને 16 દિવસ થયો છે. 24 કલાકની અંદર 45 ટકા આઈટી રિટર્નની પ્રક્રિયા કરવામાં આવી છે.સરકાર એક કોમન આઈટી ફોર્મ બનાવવા પર કામ કરી રહી છે.

સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયા કંપનીઓ : શું નવા નિયમો અસહમતી અને ટીકાને દબાવી દેવાની કોશિશ છે?
કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકીઓનો ખતરો, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ
જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં ફરી હિંસા, જાણો શું છે યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચેનો આ વિવાદ …
વિપુલ ચૌધરી અને કૌભાંડ ,જાણે એક બીજાના પૂરક : 500 કરોડના કૌભાંડ મામલે ACB કરશે મોટા ખુલાસા
એરફોર્સ ઓફિસરની દીકરી મિતાલીની બેટિંગમાં ગજબની શિસ્ત હતી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતના વધુ એક સિનિયર IAS અધિકારી દિલ્હી દરબારમાં પહોંચ્યા
Next Article Budget 2023 : બજેટ બાદ શું થશે સસ્તુ-મોંઘુ? 35 પ્રોડક્ટોની કિંમતો વધારવાની તૈયારી, લિસ્ટમાં આ ઉત્પાદનો પણ સામેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up