
મેટલ અને માઇનિંગ બાદ હવે વેદાંતા ગ્રુપ $4 અબજમાં નવી ફેક્ટરી સ્થાપશે
નવી દિલ્હી : વેદાંતા રિસોર્સિસ લિમિટેડે તેના નવા ડિસ્પ્લે બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે YJ ચેનની નિમણૂક કરી છે. તેઓ અગાઉ ચીનની ડિસ્પ્લે નિર્માતા કંપની HKC કોર્પ સાથે સંકળાયેલા હતા.ચેન હવે ભારતની પ્રથમ ડિસ્પ્લે ફેબ્રિકેશન ફેક્ટરી સ્થાપવાની વેદાંતની યોજનાનું નેતૃત્વ કરશે.નવા નિયુક્ત CEO પશ્ચિમ ભારતમાં $4 અબજની ડિસ્પ્લે ફેક્ટરી સ્થાપવા માટે વૈશ્વિક પ્રતિભાને હાયર કરવા માગે છે. આ દેશોમાંથી પ્રતિભાઓને નિયુક્ત કરશે ચેને જણાવ્યું હતું કે ડિસ્પ્લે કંપની ટૂંક સમયમાં દક્ષિણ કોરિયા,તાઈવાન,જાપાન અને અન્ય પ્રદેશોમાંથી પ્રતિભાઓની ભરતી કરશે.તેમણે કહ્યું કે ફેક્ટરીમાંથી ઓછામાં ઓછી 3500 સીધી નોકરીઓ પેદા થશે.ડિસ્પ્લે ઉદ્યોગમાં 23 વર્ષનો અનુભવ ધરાવતા ચેને કહ્યું, અમને ઘણા બધા ટેકનિશિયન,ઘણા
Read more