
GST પોર્ટલ પર નવી સુવિધા શરૂ, વેપારીઓને થઇ મોટી રાહત
સસ્પેન્ડ થયેલા GST નંબર શરૂ કરાવવા માટે હવે અધિકારીઓ પાસે જવુ પડશે નહીં.જેમાં GST પોર્ટલ પર સુવિધા શરૂ કરી દેવામાં આવતા વેપારીઓને રાહત થઇ છે.રિટર્ન નિયમિત નહીં ભરનારના જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવતા હતા. તેમાં આપોઆપ અપલોડ થવાના કારણે ફરીથી જીએસટી નંબર કાર્યરત કરી દેવામાં આવશે. વેપારીઓને સૌથી વધુ રાહત જીએસટી રિટર્ન નિયમિત નહીં ભરનારના જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવતા હતા.આ નંબર શરુ કરાવવા માટે વેપારીએ રિટર્ન ભરપાઇ કર્યા બાદ પણ અધિકારી પાસે જઇને ધક્કા ખાવા પડતા હતા.તેના બદલે હવે જીએસટી પોર્ટલ પર જ તેની વિગતો આપોઆપ અપલોડ થવાના કારણે ફરીથી જીએસટી નંબર કાર્યરત કરી દેવામાં આવશે.તેના લીધે
Read more