[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Entertainment

સના ખાને એક્સ બોયફ્રેન્ડના રાઝ ખોલ્યા, કહ્યું : ‘તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી’

મુંબઈ,તા.૨૧ એક્ટ્રેસ સના ખાને કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસ સાથે બ્રેકઅપ કરી લીધા બાદ તેના રાઝ ખોલ્યા છે. આ વાતની જાણકારી સનાએ ૧૨ ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપી હતી. બ્રેકઅપ માટે સનાએ મેલ્વિનને જવાબદાર ગણાવ્યો હતો કે તે તેને છેતરી રહ્યો હતો. સનાએ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયોમાં કહ્યું હતું કે કઈ રીતે મેલ્વિન તેના પર બંધન લાદતો હતો અને તેને ચીટ કરતો હતો. તેના ઘણી છોકરીઓ સાથે સંબંધ હતા. લાઈવ વીડિયોમાં જ તે ઘણી ભાવુક થઇ ગઈ અને લાઈવ પૂરું કરી દીધું હતું. લાઈવ વીડિયો પૂરો કર્યા બાદ સનાએ એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી લખ્યું હતું કે, આ જાણીને આઘાત થયો
Read more

સ્ટીવન સ્પીલબર્ગની દિકરી મિકાએલા પૈસા માટે બની પોર્ન સ્ટાર

મિકાએલાએ કહ્યું- આ કામ માટે માતા પિતાનો સપોર્ટ મળ્યો એજન્સી, મુંબઈ ફિલ્મ મેકર સ્ટીવન સ્પીલબર્ગની દિકરી મિકાએલાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેણે સોલો એડલ્ટ વીડિયો બનાવવાની શરૂઆત કરી દીધી છે. મિકાએલાના આ નવા કામ માટે તેના માતાપિતાનો સપોર્ટ પણ મળ્યો છે. 73 વર્ષના સ્ટીવન અને તેમની પત્ની કેટ કેપ્શોએ 1996માં મિકાએલાને દત્તક લીધી હતી. તે તેમના સાત બાળકોમાંથી એક છે. મિકાએલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું હંમેશાથી જ કામુક સ્વભાવની રહી છું. જેને કારણે મને પહેલા મુશ્કેલી પણ પડી હતી. આશા છે કે આ કામથી મને નાણાંની તંગી ઉભી થશે નહીં. ત્યારે હું લોકોને કહી શકીશ કે જો
Read more

‘મિમિ’ના સેટ પરથી ક્રિતિ સેનનની તસવીર વાયરલ થઇ

મુંબઈ,તા.૨૦ બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનનની ફિલ્મ ‘મિમિ’ના સેટ પરની તસવીર લીક થઈ છે, જેમાં ક્રિતિ બેબી બમ્પ સાથે જોવા મળે છે. ફિલ્મમાં ક્રિતિએ સરોગેટ મધરનો રોલ પ્લે કર્યો છે. તસવીરમાં ક્રિતિ સલવાર કમીઝ તથા સ્વેટરમાં જોવા મળે છે. આ ફિલ્મ સરોગસી પર આધારિત છે. ક્રિતિ હાલમાં રાજસ્થાનમાં ફિલ્મનું સેકન્ડ શિડયૂઅલનું શૂટિંગ કરી રહી છે. થોડાં સમય પહેલાં ક્રિતિએ કાસ્ટ તથા ક્રૂની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. થોડાં સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં ક્રિતિએ કહ્યું હતું કે આ ફિલ્મમાં દર્શકો એક સમય હસશે તો બીજી જ ક્ષણે રડવા લાગશે. ફિલ્મમાં તમામ પ્રકારના ઈમોશન જોવા મળશે. આ ફિલ્મ તેની પહેલી ફીમેલ સેન્ટ્રિક
Read more

૯ વર્ષ સુધી મેં એક દિવસમાં ૪૦ સિગારેટ ફૂંકી : સિંગર વિશાલ દદલાની

મુંબઈ,તા.૨૦ સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમ છતાં લોકો વાતને ઈગ્નોર કરીને ફૂંકવાનું શરૂ જ રાખે છે. એવામાં શરીરની શું હાલત થઈ જાય એ હાલમાં બોલિવૂડ સિંગરે પોતાની જ આપવિતી સંભળાવીને કહ્યું છે. હાલમાં બોલિવૂડના મશહુર સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. એના કેપ્શનમાં તેણે એક દિવસમાં ૪૦થી પણ વધારે સિગારેટ ફૂંકી જવાની વાત કરી છે. દદલાનીએ કેપ્શનમાં લખ્યું કે, ૨૦૧૯ ઓગસ્ટના એ છેલ્લા દિવસોમાં મે સિગારેટ પીવાનું છોડયું હતું. ૯ વર્ષ સુધી મે એક દિવસમાં ૪૦ સિગારેટ ફૂંકી અને એક વર્ષ સુધી વેપનપ આ સાથે જ કોન્સર્ટ અને રેકોર્િંડગ દરમિયાન મારા ગાલને
Read more

‘ભૂલ ભુલૈયા-૨’માં ‘આમી જે તોમાર’ પર તબુ ડાન્સ કરશે

મુંબઈ,તા.૨૦ ‘ભૂલ ભુલૈયા ૨’ ફિલ્મ ૨૦૦૭માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે. ‘ભૂલ ભુલૈયા’ ફિલ્મમાં વિદ્યા બાલને ‘આમી જે તોમાર’ સોન્ગ પર ડાન્સ કર્યો હતો હવે આ સોન્ગને ‘ભૂલ ભુલૈયા ૨’માં તબુ રીક્રિએટ કરશે. તબુ આ સોન્ગ પર ડાન્સ કરવા માટે ઉત્સુક છે. આ ફિલ્મમાં ‘હરે રામ’ સોન્ગ પણ રીક્રિએટ કરવામાં આવશે. આ ફિલ્મને અનીસ બાઝમી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ ‘ટી સિરીઝ’ના બેનર હેઠળ પ્રોડયૂસ થઇ રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં કાર્તિક આર્યન, કિઆરા અડવાણી અને રાજપાલ યાદવ પણ સામેલ છે. ફિલ્મ ૩૧ જુલાઈના રોજ રિલીઝ થવાની છે. ઓરિજિનલ ‘ભૂલ ભુલૈયા’ ફિલ્મ રજનીકાંત સ્ટારર
Read more

‘કુલી નંબર ૧’ના સેટ પર વરૂણ ધવન ઘાયલ થયો

મુંબઈ,તા.૨૦ ફિલ્મ અભિનેતા વરૂણ ધવન ‘કુલી નંબર-૧’ના સેટ પર ઈજાગ્રસ્ત થયો છે. વરૂણને એડીમાં ઈજા થઈ છે. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને તેની જાણકારી આપી અને લખ્યું ‘બૂબૂ’. આ પહેલા વરૂણે ૨૧ ફેબ્રુઆરીના ‘કુલી નંબર-૧’ના ટ્રેલર રિલીઝની હિંટ પણ આપી હતી. વરૂણ અને સારાની સાથે આ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, રજત રવૈલ, જાવેદ જાફરી અને જોની લીવર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧ મે ૨૦૨૦ના રિલીઝ થશે. આ પહેલા વરૂણે પોતાના પિતા ડેવિડ ધવનની સાથે ગોવાના બીચ પર એટીવીની સવારી લેતો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં પિતા-પુત્રની જોડી ખુબ ખુશ જોવા મળી રહી છે. વરૂણે
Read more

ફિલ્મના સેટ પર ઉભી કરાયેલી ક્રેન તૂટી પડતાં ત્રણ લોકોના મોત

ચેન્નાઇ,તા.૨૦ પીઢ અભિનેતા કમલ હાસનની આગામી નવી ફિલ્મ ‘ઈન્ડિયન ૨’ના અહીં શૂટિંગ દરમિયાન ગઈ કાલે મોડી રાતે થયેલા અકસ્માતમાં એક વિશાળ ક્રેન તૂટી પડતાં ત્રણ સહાયક દિગ્દર્શકો માર્યા ગયા છે અને બીજાં ૯ જણ ઘાયલ થયા છે. આ શૂટિંગ ચેન્નાઈ નજીક ખાનગી સિનેમા સ્ટુડિયો ઈવીપી ફિલ્મસિટી ખાતે કરવામાં આવી રહ્યું છે. કમલ હાસન તથા ફિલ્મના દિગ્દર્શક શંકરને કોઈ ઈજા થઈ નથી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાસને આ ઘટના અંગે અને પોતાના ત્રણ સહાયકોનાં મરણ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાને એમણે ‘નિષ્ઠુર’ તરીકે ઓળખાવી છે. એમણે મૃતક સહયોગીઓનાં પરિવારજનો પ્રતિ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત
Read more
1 12 13 14

Most Read