
K-2ને લઇ બોલીવુડની લેફ્ટિષ્ટ-લિબ્રલ ગેંગ ધુંઆપુંઆ ! સેક્યુલારિઝમના નામે હિન્દૂદ્વેષ દર્શાવી -કાળા ધનને ધોઈને ચોખ્ખું કરવાની મજા હવે ક્યાં?
કથિત મેગા બ્લોકબસ્ટર સ્ટાર આમિર ખાનની મેગા બજેટવાલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને દર્શકોએ એવી રીતે નકારી કાઢી છે કે આમિર પોતે હજુ આઘાતમાં છે.આ સાથે જ બીજા અનેક કથિત સ્ટાર્સ અને સ્ટારકિડ્સ પણ સદમામાં છે કે જેમના રોટલા અંડરવર્લ્ડના કાળા પૈસા ધોવા માટે હિંદુદ્વેષ બતાવીને ચાલતા હતા.લાલ સિંહ ચઢ્ઢાને ફ્લોપ થતી જોયા બાદ એ બધાએ પોતાના દુઃખ-દર્દ-પીડા સોશિયલ મીડિયા પર ઠાલવવા માંડ્યા છે. બોલીવુડનું વહાણ ડુબતું જોઈને હવે તેના પર સવાર થયેલા અનેક લોકો નાછૂટકે સામે આવી રહ્યા છે.જે લોકોને ખ્યાલ જ છે કે તેમણે ભૂતકાળમાં કેવા કેવા પ્રોપગેન્ડા ચલાવ્યા છે અને જેમને વિશ્વાસ જ છે કે સમય આવતા તેમનો
Read more