
ગુજરાતના પૂર્વ IPS અને ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં લૂંટ
– ઘરમાં તેમની પત્નીને બંધંક બનાવીને લૂંટ કર્યાની ફરિયાદ કરાઇ – ધારાસભ્ય પી.સી. બરંડા ચોમાસુ સત્ર ચાલતુ હોવાથી ગાંધીનગર હતા – ઘરમાં લૂંટના સમાચાર સાંભળી તેઓ સીધા જ ભિલોડા પહોંચ્યા ગુજરાતના પૂર્વ IPS અને હવે ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં તેમની પત્નીને બંધંક બનાવીને લૂંટ કર્યાની ફરિયાદ થઈ છે.ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડા અહી ચોમાસુ સત્ર ચાલતુ હોવાથી ગાંધીનગર હતા.ઘરમાં લૂંટના સમાચાર સાંભળી તેઓ સીધા જ ભિલોડા પહોંચ્યા છે. ભાજપના ધારાસભ્ય બરંડાની પત્નીને કોઇ ઇજા થઇ નથી જો કે, ભાજપના ધારાસભ્ય બરંડાની પત્નીને કોઇ ઇજા થઇ નથી. એમના બંગલામાંથી સોનુ,ચાંદી જેવા દરદાગીનાની લૂંટ થયાની માહિતી માધ્યમોથી બહાર આવી છે
Read more