By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Child Trafficking : 60000 રૂપિયામાં બાળકી અને 1.5 લાખમાં બાળક વેચતી હતી આ ગેંગ, પોલીસે કર્યો મોટો ખુલાસો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Child Trafficking : 60000 રૂપિયામાં બાળકી અને 1.5 લાખમાં બાળક વેચતી હતી આ ગેંગ, પોલીસે કર્યો મોટો ખુલાસો
GeneralNational

Child Trafficking : 60000 રૂપિયામાં બાળકી અને 1.5 લાખમાં બાળક વેચતી હતી આ ગેંગ, પોલીસે કર્યો મોટો ખુલાસો

HM News
Last updated: 18/01/2021 10:43 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ: ક્રાઇમ બ્રાંચએ મુંબઇમાં એક બાળકને વેચનાર રેકેટનો ભંડાફોડ કર્યો છે.આ ગેંગની 6 મહિલાઓ સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.મુંબઇ પોલીસનો દાવો છે કે આ ગેંગ બાળકને દત્તક લેવાની આડમાં બાળકોને વેચતા હતા.ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના એક રિપોર્ટ અનુસાર,આરોપી આર્થિક રૂપથી નબળા વર્ગની મહિલાઓને નિશાન બનાવતા હતા.આ મહિલાઓ સાથે સંપર્ક કરી તેમના બાળકોને ‘દત્તક લેવા’નું લાલચ આપતા હતા અને પછી આ બાળકોને વેચતા હતા.

આ પ્રકારે થયો ખુલાસો

મુંબઇ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ બાળકીઓને 60,000 રૂપિયામાં અને બાળકોને 1.50 લાખ રૂપિયામાં વેચતા હતા.અત્યાર સુધી ગત છ મહિનામાં આ ગેંગ ચાર બાળકોને વેચી ચૂકી છે.જોકે પોલીસને આશંકા છે કે આ સંખ્યા ખૂબ વધુ હોઇ શકે છે.આ રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે મુંબઇ પોલીસ સબ ઇંસ્પેક્ટર યોગેશ ચૌહાણ અને મનીષા પવારને એક એવી મહિલાઓ મળી જે બાળકોને વેચી રહી હતી.ત્યારબાદ શરૂ કરવામાં આવી અને રૂખસાર શેખ નામની એક મહિલાની ઓળખ કરવામાંન આવી, હેને રૂપાલી વર્માના માધ્યમથી એક બાળકીને વેચી હતી.આગળની તપાસમાં ખબર પડી કે અન્ય મહિલા શાહજહાં જોગિલલકરએ પણ વર્માના માધ્યમથી બાળકો વેચી હતી.

સંખ્યા થઇ શકે છે વધુ

ત્રણેય મહિલાઓ સાથે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી, જે દરમિયાન શેખએ ખુલાસો કર્યો કે 2019માં વર્માએ પોતાની બાળકીને 60,000 રૂપિયામાં વેચી અને તાજેતરમાં તેના નવજાત બાળકોને 1.5 રૂપિયા વેચવામાં આવી, જોગિલકરએ જણાવ્યું કે તેને ધારાવીમાં પોતાની નવજાત પુત્રીને 60,000 રૂપિયામાં એક પરિવારને વેચી છે. પૂછપરછ દરમિયાન વર્માએ બે અન્ય મહિલાઓને હિના ખાન અને નિશા અહિરેનું નામ લીધું. જેમણે એજન્ટના રૂપમાં કામ કર્યું.

સબસીકુંટલી, આરતી સિંહ, રૂપાલી વર્મા, રૂખસાર શેખ, નિશા અહિરે, હીના ખાન, ગીતાંજલિ ગાયકવાડ, શાહજહાં જોગિલકર અને સંજય પદમ પર હ્યૂમન ટ્રાફિકિંગ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (Human trafficking and the Juvenile Justice Act)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.પોલીસ કેસની તપાસની તપાસ કરી રહી છે, અંદેશો છે કે એવા કેસની સંખ્યા વધુ હોઇ શકે છે.

મોદી સરકારે બેરોજગારોને આપ્યા 16 કરોડ રૂપિયા ,તમે પણ મેળવી શકો છો લાભ
DGCA દ્વારા 30 ઉડ્ડયન ટ્રેનિંગ સંસ્થાનું ઓડિટ: એકનું લાઇસન્સ રદ
ગુજરાતમાં દંભી પ્રજા છે : AAP ના ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ : જુઓ (VIDEO)
મર્ડર મિસ્ટરી : સુશીલ રેસલીંગની દુનિયામાં ધાક જમાવવા માંગતો હતો?
મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવે ભારતના કર્યા વખાણ, કહ્યું મે આવો દેશ બીજે ક્યાંય નથી જોયો
Share This Article
Facebook Email Print
Previous Article Mumbai Drug Case : મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
Next Article રાજકોટ કોર્પોરેશન ૧૨૨ જુનિયર ક્લાર્કની ભરતી કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up