By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CM રૂપાણી એર એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ જઈ PPE કીટ માં સજ્જ થઈ સાંજે 5 કલાકે મતદાન કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CM રૂપાણી એર એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ જઈ PPE કીટ માં સજ્જ થઈ સાંજે 5 કલાકે મતદાન કરશે
GeneralGujarat NowPolitics

CM રૂપાણી એર એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ જઈ PPE કીટ માં સજ્જ થઈ સાંજે 5 કલાકે મતદાન કરશે

HM News
Last updated: 21/02/2021 6:35 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યમાં મનપાની ચુંટણીઓનું મતદાન ચાલુ છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ ખાતે મતદાન કરવા આવશે અને તેઓ સાંજે 5 વાગે રાજકોટ મતદાન કરશે.તેઓ PPE કીટ પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સાથે મતદાન કરશે વિગતો મુજબ સીએમ રૂપાણી UN મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ હાલ કોરોનાની સારવાર હેઠળ અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ છે.મતદાન કર્યા બાદ રાજકોટથી સાંજે 8:45 વાગે અમદાવાદ પરત ફરશે તેમ ભાજપ ના સૂત્રો એ જણાવ્યું હતું.

રાજકોટમાં કુલ 293 ઉમેદવારોન મેદાનમાં છે.રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ, APP, NCP, BSP મેદાનમાં છે જ્યારે રાજકોટમાં ભાજપે 72 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જેમાંથી કોંગ્રેસના 70, AAPના 72, અપક્ષ, NCP સહીત 293 ઉમેદવારો મેદાન માં છે.

નોરા ફતેહીના માનહાનિ કેસ પર જેકલીન ફર્નાન્ડીઝના વકીલની પ્રતિક્રિયા, ‘અમે કાયદાકીય રીતે જવાબ આપીશું’
રાજકોટમાં વધુ 100 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, 1 શખ્સની ધરપકડ
દેશમાં કોરોનાનો કહેર યથાવત નવા ૯૬,૯૮૨ કેસ નોંધાયા : ૪૪૬ લોકોનાં મોત
વલસાડના તીથલ દરિયા કિનારે ‘નિસર્ગ’ વાવાઝોડાની અસર શરૂ
સુરતમાં 19 લાખના નકલી ઘીના જથ્થા સાથે બે ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article જમાલ ખશોગીની હત્યા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કરાવી હતી- અમેરિકન ઇન્ટેલિજન્સ
Next Article ગુજરાત ફરી ભાજપના મજબૂત ગઢ તરીકે ઉભરી આવશે, વિજય વિકાસનો જ થશે : અમિતભાઈ શાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up