By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: COC દ્વારા GST વિભાગના ચીફ કમિશનરે ફરિયાદ, 1 હજાર રૂપિયાની વસૂલવામાં આવે છે પેનલ્ટી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > COC દ્વારા GST વિભાગના ચીફ કમિશનરે ફરિયાદ, 1 હજાર રૂપિયાની વસૂલવામાં આવે છે પેનલ્ટી
GeneralSurat

COC દ્વારા GST વિભાગના ચીફ કમિશનરે ફરિયાદ, 1 હજાર રૂપિયાની વસૂલવામાં આવે છે પેનલ્ટી

HM News
Last updated: 23/12/2020 10:04 AM
HM News
5 years ago
Share
SHARE

નાયલોન સ્પીનર્સ એસોસીએશન,સુરત તથા અન્ય એસોસીએશનો તરફથી મળેલી રજૂઆતને પગલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના નાણાં નિર્મલા સીતારમણ અને સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશનર જે.પી. ગુપ્તાને સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્‌ટર રાજ ચલાવી ખોટી રીતે ઉદ્યોગકારોની કરવામાં આવી રહેલી કનડગત બાબતે રજૂઆત કરવામાં આવી છે.

સુરત : નાયલોન સ્પીનર્સ એસોસીએશન,સુરત તથા અન્ય એસોસીએશનો તરફથી મળેલી રજૂઆતને પગલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના નાણાં નિર્મલા સીતારમણ અને સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશનર જે.પી. ગુપ્તાને સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્‌ટર રાજ ચલાવી ખોટી રીતે ઉદ્યોગકારોની કરવામાં આવી રહેલી કનડગત બાબતે રજૂઆત કરવામાં આવી છે.

છેલ્લાં ઘણા સમયથી ઉદ્યોગકારો દ્વારા ઇ–વે બીલ જનરેટ કરતી વખતે ટ્રાન્ઝેકશન ટાઇપના સિલેકશન કરતી વખતે જો ભૂલ થાય છે તો તેવા સંજોગોમાં સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના મોબાઇલ સ્ક્‌વોડ દ્વારા આખું કન્સાઇન્મેન્ટ જપ્ત કરી લેવામાં આવે છે અને ત્યારબાદ ઉદ્યોગકારોને એવું જણાવવામાં આવે છે કે અપીલ થકી આ માલ તથા વાહનને છોડાવવું પડશે.જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્‌ટ ટેક્‌સીસ (સીબીઆઇસી)ના પરીપત્ર મુજબ આ પ્રકારની ભૂલો અંતર્ગત માત્ર રૂપિયા એક હજારની પેનલ્ટી કરવાની જોગવાઇ છે.

આવી કાનુની જોગવાઇને નજર અંદાજ કરી સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાનો માલ તેના વાહન સાથે જપ્ત કરી લેવો એ ગેરવ્યાજબી અને તદ્દન મનમાનીભરી કાર્યવાહી હોઇ ઉદ્યોગકારોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

વળી, ઇ–વે બીલ જનરેટ કરતી વખતે ટ્રાન્ઝેકશન ટાઇપના સિલેકશન કરતી વખતે અજાણતામાં થતી ભૂલમાં કોઇપણ પ્રકારની કરચોરી થતી નથી,ત્યારે અધિકારીઓની આ પ્રકારની કાયદા વિરૂદ્ધની કાર્યવાહી એ ઉદ્યોગકારોને ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ની અનુભુતિ કરાવી રહી છે.આથી ઉદ્યોગકારોની આ પ્રકારની થતી હેરાનગતિને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે ચેમ્બર દ્વારા દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તથા સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશનરને રજૂઆત કરાઇ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડ LCBનો સપાટો, ટેમ્પાના ચોરખાનામાં છુપાવેલો દારૂ પકડી પાડ્યો
Next Article ગઢડા સ્વામિ નારાયણ મંદિરનો વિવાદ સુરત પહોંચ્યો : હરિભક્તોએ SP સ્વામીને હટાવવા કલેક્ટરને આવેદન આપ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up