By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CORONA : ચીને કોરોના વાયરસ સામે લડવા ભારતને 1.70 લાખ PPE સુરક્ષા સૂટ આપ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CORONA : ચીને કોરોના વાયરસ સામે લડવા ભારતને 1.70 લાખ PPE સુરક્ષા સૂટ આપ્યા
GeneralNational

CORONA : ચીને કોરોના વાયરસ સામે લડવા ભારતને 1.70 લાખ PPE સુરક્ષા સૂટ આપ્યા

HM News
Last updated: 07/04/2020 5:47 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,

દેશમાં કોરોના સંક્રમણથી નિપટવા માટે સરકારી સ્તર પર બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે. ડોક્ટર અને અન્ય સ્વાસ્થકર્મીઓને આવશ્યક સંશાધન પણ આપવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન ચીને ભારતને લગભગ 1.70 લાખ પર્સનલ પ્રોટેક્શન એક્વિપમેન્ટના (PPE) સુરક્ષા સૂટ (PPE Suit)આપ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ભારતને બધા સૂટ સોમવારે મળી ગયા છે.

આરોગ્ય મંત્રાલયના મતે ઘરેલું સ્તર ઉપર પણ 20 હજાર પીપીઇ સૂટ પ્રાપ્ત થયા છે. આવામાં કુલ 1.90 લાખ પીપીઈ સૂટ જલ્દી હોસ્પિટલો અને ડોક્ટરોને આપવામાં આવશે. આ સિવાય દેશમાં પહેલાથી જ 3,87,473 પીપીઈ સુરક્ષા સૂટ ઉપલબ્ધ છે.

આરોગ્ય મંત્રાલયના મતે કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધી રાજ્યોને 2.94 લાખ પીપીઈ સૂટ ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત રાજ્યોને 2 લાખ N-95 માસ્ક પણ મોકલવામાં આવી રહ્યા છે. આ બધા મળી 20 લાખ N-95 માસ્ક કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર તરફથી પહેલા એ રાજ્યોને સપ્લાય આપવામાં આવી રહી છે, જે કોરોના સંક્રમણથી સર્વાધિક ઝઝુમી રહ્યા છે. જેમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન સામેલ છે.

આ સિવાય દેશની મોટી મેડિકલ સંસ્થાઓ એમ્સ, સફદરજંગ હોસ્પિટલ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ, રિમ્સ, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ આ વસ્તુઓેને મોકલવામાં આવી રહી છે.

પીએમ મોદીની મુલાકાત પહેલા કાશ્મીરમાં 4 આતંકી ઠાર કરાયા
રાજકીય વિવાદ વચ્ચે સી.આર પાટીલ ”ઇન્જેક્શન સરકાર” દ્વારા સુરતમાં ભાજપ કાર્યાલય બહાર બીજા દિવસે પણ રેમડેસિવિરનું વિતરણ
સુરતઃ વિપક્ષ કોંગ્રેસનો વિરોધ જ નહીં વિવેક પણ વખાણવો પડશે, 25હજાર લોકોને જમાડ્યા
CM ભુપેન્દ્ર પટેલને ધમકી : 11 દિવસની અંદર 1 કરોડ મોકલાવી દેજો, નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ…
‘સારે કિસાન રાજનીતિ કર રહે હૈં, કેવલ નરેન્દ્ર મોદી ખેતી કર રહે હૈં.’ આવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનાર ડિલિવરી-બૉયની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article શું 14 એપ્રિલ બાદ પણ ચાલુ રહેશે દેશમાં લૉકડાઉન? સરકારે આપ્યા સંકેત
Next Article દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીન પાસેથી 6.5 અબજ ડોલર દંડ વસૂલો: બ્રિટન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up