By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Corona મામલે આવી સૌથી મોટી ખબર : આ દેશનો દાવો બનાવી લીધી છે વેક્સિન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Corona મામલે આવી સૌથી મોટી ખબર : આ દેશનો દાવો બનાવી લીધી છે વેક્સિન
GeneralInternational

Corona મામલે આવી સૌથી મોટી ખબર : આ દેશનો દાવો બનાવી લીધી છે વેક્સિન

HM News
Last updated: 05/05/2020 10:27 AM
HM News
5 years ago
Share
SHARE

આખી દુનિયા અત્યારે કોરોના (Corona) વાયરસની રસી શોધવામાં લાગી છે.ત્યારે ઇઝરાયલે કોરોના (Corona) ની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. ઇઝરાયલના રક્ષામંત્રી નફતાલી બેન્નેટે આ દાવો કર્યો છે.તેમણે જણાવ્યું કે ડિફેન્સ બાયોલોજિકલ ઇન્સ્ટિટ્યુટે કોરોના વાયરસની રસી વિકસાવી છે. તેમને કોરોના વાયરસના એંટીબોડી તૈયાર કરવામાં સફળતા મળી છે વધુમાં તેમણે જણાવ્યું કે રસીની શોધ પુરી થઇ છે અને હવે સંશોધકો તેના પેટંટ અને વ્યાપક ઉત્પાદનની તૈયારી કરી રહ્યા છે.

વાયરસ સામે લડી શરીરની અંદર જ કરશે નાશ

ઇઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના કાર્યકાળ દરમિયાન ખાનગી રીતે ચાલતી ઇઝરાયલ ઇન્સ્ટિટ્યુટ ફોર બાયોલોજિકલ રિસર્ચ સેંટરની મુલાકાત બાદ રક્ષામંત્રીએ આ જાહેરાત કરી છે.નફતાલી બેન્નેટે જણાવ્યું કે આ એંટીબોડી મોનોક્લોનલ રીતે વાયરસ સામે લડશે અને શરીરની અંદર જ તેનો નાશ કરશે. આ સિવાય તેમણે સંશોધકોની પ્રશંસા પણ કરી અને કહ્યું કે ઇન્સ્ટિટ્યુટના સ્ટાફ પર મને ગર્વ છે,તેમણે ભવ્ય સફળતા મેળવી છે.જો કે રક્ષામંત્રીએ પોતાના નિવેદનમાં એ વાત સ્પષ્ટ નથી કરી કે આ રસીનો ઉપયોગ મનુષ્ય પર થયો છે કે નહીં.

રસીના પેટન્ટ મેળવવાની શરૂ કરી પ્રક્રિયા

તેમણે જણાવ્યા પ્રમાણે હવે આ રસીના પેટંટ મેળવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.સાથે જ આગળ હવે સંશોધકો રસીના વ્યાપક ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓનો સંપર્ક કરશે.જો ઇઝરાયલના રક્ષામંત્રીનો આ દાવો સાચો છે,તો કોરોનાનો કેર સહન કરી રહેલી દુનિયા માટે એક આશાનું નવુ કિરણ સામે આવ્યું છે.

ઈઝરાઈલ અન પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સ્થિતી, કેમ સર્જાય ?
એકનાથ શિંદે સાથે શિવસેનાના બળવાખોર સંસદસભ્યોનું પણ ગ્રુપ?
મૌલાના સાદનો ક્વોરન્ટાઇનનો સમય પૂરો, દિલ્હી પોલીસ એક્શન મોડમાં
ઐતિહાસિક : સુપ્રીમ કોર્ટથી સીધું પ્રસારણ, પ્રથમ કેસ સેના Vs સેના
દિલ્હી વિધાનસભા પેટા ચૂંટણીઃ આપનો જાદુ યથાવત, રાજેન્દ્રનગર બેઠક 11000 કરતા વધારે મતથી જીતી
Share This Article
Facebook Email Print
Previous Article ખુલાસો! આ 5 દેશની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું – ચીન નથી ઇચ્છતું કે કોરોનાની વેક્સીન બને
Next Article કોરોના વાયરસ : ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે રહસ્ય, જમીનની અંદર બનેલી લેબમાં બને છે મોસાદ માટે ખાસ કેમિકલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up