By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Corona In Delhi: દિલ્હીમાં ફરી પ્રતિબંધ, માસ્ક ન પહેરવા પર 500 રૂ.નો દંડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Corona In Delhi: દિલ્હીમાં ફરી પ્રતિબંધ, માસ્ક ન પહેરવા પર 500 રૂ.નો દંડ
GeneralNational

Corona In Delhi: દિલ્હીમાં ફરી પ્રતિબંધ, માસ્ક ન પહેરવા પર 500 રૂ.નો દંડ

HM News
Last updated: 21/04/2022 5:43 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2022, બુધવાર : દિલ્હીમાં કોરોનાના કેસ ફરી એક વખત ઝડપથી વધી રહ્યા છે.આવી સ્થિતિમાં દિલ્હીમાં ફરી પ્રતિબંધ લગાવવામાં રહ્યા છે.દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યું છે અને આ નિયમનું પાલન ન કરનાર પર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.મળતી માહિતી પ્રમાણે દિલ્હી ડિજાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની મીટિંગમાં કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે આ પગલું ભરવામાં આવી શકે છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજધાનીમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.આ ઉપરાંત ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સ્કૂલને લઈને પહેલા જ એસઓપી જારી કરી દીધી છે.મળતી માહિતી પ્રમાણે DDMAની બેઠકમાં માસ્ક અનિવાર્ય કરવા પર સહમતિ બની છે.આ ઉપરાંત DDMAએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડના નિયમને લાગુ કરવામાં આવ્યો છે.ડીડીએમએની બેઠકમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર ભાર મૂકવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.DDMAની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોનાના કારણે હવે સ્કૂલ બંધ કરવામાં નહીં આવશે.જોકે, સ્કૂલ માટે અલગથી એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે પગલા ભરવા પર ભાર મૂકવામાં આવશે.સાથે જ જાહેર મેળાવડા પર પણ નજર રાખવામાં આવશે.રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 26% કોરોના કેસ વધ્યા છે.દિલ્હીમાં મંગળવારે કોરોનાના 632 નવા કેસ નોંધાયા હતા.આ અગાઉ સોમવારે 501 કેસ નોંધાયા હતા.

ઝડપથી ફેલાઇ રહ્યો ઓમિક્રોન, તમિલનાડુમાં એક જ દિવસમાં 33 કેસ
ચૂંટણીને લઇ ભાજપ એક્શનમાં : ગુજરાતમાં 5 રાજ્યોના ભાજપ કાર્યકરોએ નાખ્યા ધામા, ઝોન વાઈઝ સોંપાઈ જવાબદારી
જાપાનમાં લોકોને એક ગ્લાસ વધારે દૂધ પીવા માટે કરાઈ વિનંતી, અભિયાનમાં PMએ પણ ઝંપલાવ્યું
વિશ્વમાં ૨૦૦૮થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી : IMF
આ સોમવતી અમાસે 20 વર્ષ બાદ રચાશે આ શુભ સંયોગ, જાણો વધુ
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસનું મિશન 2024 : પ્રશાંત કિશોર સાથે કોંગ્રેસના નેતાઓની ત્રીજી વખત મુલાકાત
Next Article ઈદ બાદ પાકિસ્તાન પરત ફરશે નવાઝ શરીફ, કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up