By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Coronavirus: સાઉદી અરેબિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Coronavirus: સાઉદી અરેબિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરી
GeneralInternational

Coronavirus: સાઉદી અરેબિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરી

HM News
Last updated: 14/03/2020 7:51 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસના ડરના કારણે સાઉદી અરબેયિાએ પોતાનો હવાઈમાર્ગ બંધ કર્યો છે. હવે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને સાઉદી અરબમાં આવવાની મંજૂરી નહી આપવામાં આવે.

રિયાધ: કોરોના વાયરસના ડરના કારણે સાઉદી અરબેયિાએ પોતાનો હવાઈમાર્ગ બંધ કર્યો છે. હવે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને સાઉદી અરબમાં આવવાની મંજૂરી નહી આપવામાં આવે. સાઉદી અરબમાં 24 કેસ નવા નોંધાતા 86 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. સાઉદી અરેબિયા રવિવારથીબે અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સ્થગિત કરશે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક રોગચાળો જાહેર કરાયેલા ખતરનાક કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આ પગલા લેવામાં આવ્યા છે.

જોહ્નસ હોપકિન્સ યુનિવર્સિટીના તાજેતરના ડેટા અનુસાર ઓછામાં ઓછા 86 પુષ્ટિ થયેલ કેસ છે. ગયા મહિને સાઉદી અરેબિયાએ સીઓવીડ -19 ના ફેલાવાને રોકવા માટે વિદેશી યાત્રાળુઓ અને પ્રવાસીઓના અસ્થાયી ધોરણે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિક લોકોની સંખ્યા 82 થઈ ગઈ છે. દેશમાં ઈન્ફેક્શન વધારે ન ફેલાય તે માટે મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત 12 રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ કરી દેવામાં આવી છે. કોરોના વાઈરસના કારણે ભારતમાં બે લોકોના મોત થયા છે.

વોલપ્લાસ્ટ કંપનીએ પગાર ન આપતા 56 મજૂરો ચાલતા વતન ગયા
ગુજરાતની છ મહાનગરપાલિકામાં અંદાજે 26 ટકાથી વધુ મતદાન, છેલ્લી કલાકોમાં વધી શકે છે, મતદાન જાણો ભાજપ -આપ અને કોંગ્રેસના કેટલા ઉમેદવારો મેદાનમાં છે
અમદાવાદમાં 27 વર્ષના દીકરાની માતા પ્રેમમાં પડી, પરિવારને ખબર પડતાં સંબંધ કાપ્યો તો પ્રેમી ઉશ્કેરાયોને થયું એવું કે જાણીને ચોંકી જશો…..
વડોદરા: શહેરમાં નિયત સ્થળોએ પડતા ચમત્કારિક ભુવા અને ખોદકામ ચર્ચાનો વિષય
21 વર્ષીય નેહલ વાઢેરા 578 રનની મેરેથોન ઈનિંગ રમ્યો, 66 વર્ષ જુનો રેકોર્ડ તુટયો
Share This Article
Facebook Email Print
Previous Article સચિન પાયલોટ જાય છે? ભાજપ સાથે મંત્રણા અંતિમ તબકકેઃ મોટા ધડાકાની સંભાવના
Next Article MLA લખેલી સસરાની કાર લઈને નિકળેલી પુત્રવધુએ એક વ્યક્તિને લીધો અડફેટે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up