By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Coronavirus Impact: આ પોર્ન સાઈટ આપે છે ફ્રીમાં પ્રીમિયમ કન્ટેન્ટ જોવાની સ્કીમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Entertainment > Coronavirus Impact: આ પોર્ન સાઈટ આપે છે ફ્રીમાં પ્રીમિયમ કન્ટેન્ટ જોવાની સ્કીમ
EntertainmentGeneral

Coronavirus Impact: આ પોર્ન સાઈટ આપે છે ફ્રીમાં પ્રીમિયમ કન્ટેન્ટ જોવાની સ્કીમ

HM News
Last updated: 26/03/2020 10:44 AM
HM News
6 years ago
Share
SHARE

તમારી મદદ માટે પૉર્નહબે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ સમગ્ર મહિના માટે ફ્રી કરી દીધું છે. એના માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.

આખા વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં કોરોના વાઈરસનો જોરદાર આતંક ફેલાઈ રહ્યો છે. કોરોના વાઈરસના કારણે વિશ્વમાં લૉક ડાઉનની પરિસ્થિતી સર્જાયેલી જોવા મળી રહી છે ત્યારે લોકો પોતપોતાના ઘરમાં બંધ છે. ત્યારે સમય પસાર કરવા લોકો નવી નવી તરકીબ અજમાવે છે. એવા સમયે એક પૉર્ન સાઈટએ પોતાનું કન્ટેન્ટ ફ્રી કરી દીધું છે. પૉર્નહબ (PornHub)ના નામથી જાણીતી પૉર્ન સાઇટે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ વર્લ્ડ વાઇડ લોકો માટે ફ્રી કરી દીધું છે.

પૉર્ન સાઇટ તરફથી કહેવામાં આવ્યું છે કે તેનું પ્રિમિયમ કન્ટેન્ટ આગામી 3 એપ્રિલ સુધી ઈટાલીના લોકો મફતમાં જોઈ શકશે. સૂત્ર મુજબ પૉર્નહબે તેને લઈને એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે. તેમાં એવું જાણવા મળ્યું છે કે ઈટાલીમાં કોરોના વાઈરસના વધતા સંક્રમણને જોતાં સાઈટ મૉડલહબ પ્લેટફોર્મમાં થયેલી જેટલી પણ કમાણીને વાઈરસથી પીડાતા લોકોનો સામનો કરવા માટે આર્થિક મદદ તરીકે ડૉનેટ કરવામાં આવશે.

પૉર્નહબએ નિર્ણય લીધો છે કે તેઓ આવું કરીને કોરોના વાઈરસના સંક્રમણનો સામનો કરવા આ રકમ ડૉનેટ કરવામાં આવશે. આ દરમિયાન તમારી મદદ માટે પૉર્નહબે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ સમગ્ર મહિના માટે ફ્રી કરી દીધું છે. એના માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.’

તમને જણાવી દઈએ કે પૉર્નહબ એક દુનિયાની સૌથી જાણીતી અને મોટી પૉર્ન સાઈટ છે. આ સાઈટને 2007માં લૉન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ સાઈટને 4200 કરોડ વખત જોવામાં આવી છે. આ સાઇટ પર દરરોજ 11 કરોડથી વધુ લોકો આવે છે. એટલે કે પૉર્નહબને સૌથી વધુ જોનારા દેશોમાં ઈટાલીનો નંબર સાતમો છે. પૉર્નહબમાં ઈટાલીથી વધારે ટ્રાફિક આવતો જોવા મળે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દુનિયાની અડધી વસ્તી લોકડાઉન છે ત્યાં ચીનમાં ફેકટરીઓ શરૂ થઇ
Next Article જત વિશેષ જણાવવાનું કે લોકડાઉનની સ્થિતિમાં હિન્દુતાન મિરર માત્ર ડિજિટલ ફોરમેટમાં જ રીલીઝ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up