By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Corornavirus Effect: ભારતમાં આ જગ્યાએ દુલ્હા-દુલ્હને માસ્ક પહેરીને કર્યાં અનોખા લગ્ન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Corornavirus Effect: ભારતમાં આ જગ્યાએ દુલ્હા-દુલ્હને માસ્ક પહેરીને કર્યાં અનોખા લગ્ન
GeneralNational

Corornavirus Effect: ભારતમાં આ જગ્યાએ દુલ્હા-દુલ્હને માસ્ક પહેરીને કર્યાં અનોખા લગ્ન

HM News
Last updated: 23/03/2020 8:15 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દુલ્હા-દુલ્હને કોરોના વાયરસના ડરે ફેસ પર માસ્ક પહેરીને જ સાત ફેરા ફર્યાં હતાં અને એકબીજાને વરમાળા પહેરવી હતી

મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે માર્કેટ, રેલવે-બસ સ્ટેશન અને લગ્ન-પાર્ટી સૂમસામ થઈ ગઈ છે. સરકારે હમણાં લોકોને ભેગા થવાની અને સામાજિક કાર્યક્રમ કે લગ્ન મોકૂફ રાખવાની સલાહ આપી છે. પરંતુ મુંબઈમાં હાલ એક એવા લગ્ન યોજાયા હતાં જેમાં દુલ્હા-દુલ્હન, પંડિત અને મહેમાનોએ ફેસ પર માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતાં.દુલ્હા-દુલ્હને કોરોના વાયરસના ડરે ફેસ પર માસ્ક પહેરીને જ સાત ફેરા ફર્યાં હતાં અને એકબીજાને વરમાળા પહેરવી હતી. તો બીજી બાજુ શુક્રવારે જ ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું હતું કે, અમે જનતાને આજીજી કરીએ છીએ કે, મહેરબાની કરીને લગ્નને હાલ મોકૂફ રાખો.આ લગ્નમાં કુલ 800 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 100 લોકો જ હાજર રહ્યા હતા. દુલ્હા સતીશે લીલા રંગનું માસ્ક પહેર્યું હતું. આ લગ્નમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. લગ્નમાં આવેલા લોકો માટે ફેસ માસ્કની સુવિધા વર-કન્યા પક્ષે કર્યું હતું. પંડિતે પણ સમગ્ર લગ્ન વિધિ દરમિયાન મોઢા પર ફેસ માસ્ક પહેરીને મંત્રો ઉચ્ચાર્યા હતા.ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને લીધે 2 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

ગોધરાનો સ્ટીફન મેકવાન સોશિયલ મીડિયાના માધ્યમથી ધર્મ પરિવર્તનનું લાઈવ કરે છે : VHP નેતાનો આક્ષેપ
ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગની તબિયતનું રહસ્ય ઘૂંટાયું
ચીનની નાપાક હરકત : અરૂણાચલ સરહદેથી 17 વર્ષીય છોકરાનું અપહરણ, કેન્દ્રએ PLAને પાછો સોંપવા કહ્યું
મેહુલ ચોક્સીની રૃ. 70 કરોડની સ્થાવર મિલકત જપ્ત કરવાનો આઈટીનો આદેશ
વલસાડ જિલ્લાનું 58.52 ટકા પરિણામ નોંધાયું, નવસારી જિલ્લાનું પરિણામ 64.72 ટકા
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં આપણે કોરોના સામેની લડાઈને પાર પાડીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી
Next Article ૩૦,૦૦૦થી વધુ લોકો સંક્રમિત અમેરિકામાં કોરોનાનો આતંક : ર૪ કલાકમાં ૧૧રના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up