By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: COVID19 : અમેરિકાના વૈજ્ઞાનિકોની આ ચેતવણીથી પૂરી દુનિયાને લાગ્યો ઝાટકો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > COVID19 : અમેરિકાના વૈજ્ઞાનિકોની આ ચેતવણીથી પૂરી દુનિયાને લાગ્યો ઝાટકો
GeneralInternational

COVID19 : અમેરિકાના વૈજ્ઞાનિકોની આ ચેતવણીથી પૂરી દુનિયાને લાગ્યો ઝાટકો

HM News
Last updated: 06/04/2020 9:14 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસનો વિશ્વભારમાં પ્રકોપવધી રહ્યો છે, ત્યારે (corona) અમેરિકામાંથી એક ચેતવણી આપતા સમાચારો સામે આવ્યાં છે. અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સ ચેતવ્યાં છે કે આવનારા આઠવાડીય ઘણાં જ દુઃખી કરનારા હશે. તેઓએ કોરોના સંકટની તુલના અમેરિકા પર થયેલાં 9-11 આતંકી હુમલાઓ સાથે કરી છે. અમેરિકાના(corona) સર્જન જનરલ જેરોમ એડમ્સે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને પગલે આવનારુ સપ્તાહ મોટા ભાગે અમેરિકાના લોકો મોટે ઘણું દુઃખદાયક નિવડશે. અમેરિકામાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર કરી ચુકી છે.

અમેરિકામાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર

જ્યારે કે તેના કારણે મરનારાઓની સંખ્યા 8400ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 3500 જેટલાં મોત ન્યૂયોર્ક સ્ટેટમાં થયા છે. એડમ્સે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે આ અમારુ પર્લ હાર્બર હશે, જે 9-11 જેવું હશે, માત્ર ફરક એટલો જ હશે કે આ સ્થાનિક નહીં હોય. તેઓએ કહ્યું આ સંકટની ઝપેટમાં આખો દેશ હશે. અમેરિકામાં કેટલાંક રાજ્યોએ લોકોને ઘરમાં જ રહેવાના આદેશનો ઈનકાર કરી દીધો છે.

અમેરિકામાં તેજીથી વધી રહ્યા છે આંકડા

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં Covid-19 ના કેસ સતત વધી રહ્યા છે. જેથી અમેરિકાના શહેરો પણ સુનસાન થઈ ચૂક્યા છે અને અધિકારી લોકો અને અર્થવ્યવસ્થા પર થનાક નુકસાન પર અંકુશ લગાવવાની રીત શોધી રહ્યા છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે અને હાઈડ્રોક્સીક્સોરોક્વીન ટેબલેટ્સ ઉપલબ્ધ કરવા માટે અપીલ પણ કરી છે.

સુરતના CA ની 20 વર્ષીય વિદ્યાર્થીની બે દિવસથી ગુમ, ફોન ફોર્મેટ, ખંડણી માટે ફોન, યુવક સાથે જતી જોવા મળી
દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદથી રાહત
Birthday Special: જાણો કંગના રનૌતના સંઘર્ષની રસપ્રદ વાતો
દેશને લોકડાઉનથી બચાવવાનો છે : PM મોદી
ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ દોષિત, રણજીત હત્યા કેસમાં CBI કોર્ટનો ચુકાદો
Share This Article
Facebook Email Print
Previous Article CORONA EFFECT : કોરોના સંકટમાં RSSના ઈતિહાસમાં વધુ એક વખત બનશે આવી ઘટના
Next Article દિલ્હી મરકઝમાંથી ગુજરાત પરત ફરેલાં 126 લોકોમાંથી 12 લોકોનો રિપોર્ટ પોઝિટિવઃ DGP
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up